SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૧૧ મું ચાતુર્વર્ણ : એક શાસ્ત્રીય સમાજ સાપસ ઘની પ્રવૃત્તિ સૃષ્ટિમાં સર્વત્ર અસ્તિત્વમાં છે, અને સૃષ્ટિ માંથી જ તે માનવસમાજમાં પ્રસાર પામી છે, એમ અમે આગળ બતાવ્યું છે. સમાજચાતુર્વણ્યને પાયે વ્યવસ્થા કરતી વખતે ફક્ત તે પ્રવૃત્તિઓનો યથાયોગ્ય ઉપયોગ જ કરી લેવાનું હોય છે. સૃષ્ટિની સંધ તરફ પ્રવૃત્તિ અને માનવની વ્યકિતસ્વાતંત્ર્ય તરફ પ્રવૃત્તિ, આ બન્ને પ્રવૃત્તિઓને સમાજશાસ્ત્રજ્ઞને મેળ બેસાડવાને હેય છે. આર્યસમાજશાસ્ત્રોમાં આ સંઘ કેમ ઉત્પન્ન થયા તેની કાલ્પનિક ઉપપત્તિ શોધવા ન બેસતાં, તે છે તેમજ લઈ, તે ઉપર સમાજરચના કરવાની પ્રવૃત્તિ દેખાય છે. મનુ કહે છે: मनुमेकाग्रमासीनमभिगम्य महर्षयः । प्रतिपूज्य यथान्यायमिदं वचनमब्रुवन् ॥ એકાગ્ર ચિત્તથી પરબ્રહ્મનું ચિંતન કરતા આનંદમાં બેઠેલા મનુ ભગવાનની પાસે જઈને, મેટા ઋષિએ પિતાનું પૂજન કરનારા મનુ મહારાજનું સામું પૂજન કરીને, ઘટતી રીતે આ પ્રશ્ન પુછવા લાગ્યા. भणवन्सर्ववर्णानां यथावदनुपूर्वशः। अन्तर प्रभवाणां च धर्मान्नो वक्तुमर्हसि ॥१ ૧ મનુસ્મૃતિ અ. ૧ ક. ૧, ૨. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy