SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. અથ ષષ્ટી ગુરુગુણષટત્રિશિકા વર્ણન. अट्ठविहनाणदसण-चारित्तायारवाँइगुणकलिओ । चउविबुद्धिसमिद्धो, छत्तीसगुणो गुरू जयउ ॥ ७ ॥ અષ્ટવિધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાચાર તથા તદાદિ ગુણે કરી ચુકત અને ચાર પ્રકારની બુદ્ધિ વડે સમૃદ્ધ એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂશ્રી જયવંતા વાર્તા (૭) ભાવાર્થ-કાળ, વિનય, બહુ માનાદિક અષ્ટવિધ જ્ઞાનાચાર નિશંકિતાદિક અષ્ટવિધ દર્શનાચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચાર અને તદાદિ ગુણે, ૧ આચારવાન, ૨ અવધારણાવાન ૩ વ્યવહારવાન, ૪ અપ્રવીડક,(લજજા ટળાવી છુપી વાતને પ્રકાશિત કરાવનાર) ૫ કારક, (શુદ્ધિકારક) ૬ અપરિશ્રાવી, (પરગુહ્ય અન્યને નહિ કહેનાર) છ નિર્યાપક (નિર્વાહક-નિયમક) અને ૮ અપા યાદશી (આ લેક પરલોકમાંના દુ:ખ બતાવી સ્થિર કરનાર) વળી ૧ઐત્પાતિકી, ર વેનેયિકી, ૩ કાર્મિકી અને ૪ પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિથી પૂર્ણ એવા છત્રીશ ગુણવડે સુશોભિત ગુરૂમહારાજા સદાય જયવંતા વાર્તા (૭) અથ સપ્તમી (ગુરુગુણ) છત્રીશી વર્ણન. अट्ठविहकर्मअट्ठ-गजोगमहँसिद्धिजोगदिविविऊ । चउविहऽणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ८ ॥ અષ્ટવિધ કર્મ, અષ્ટાંગ ચગ,અષ્ટાંગ મહાસિદ્ધિ અને અષ્ટાંગ ચગ દષ્ટિના જાણુ તથા ચાર પ્રકારના અનુગમાં નિપુણ એવા ૩૬ ગુણેવડે યુક્ત ગુરૂ મહારાજ જયવંતા વ! (૮) ભાવાર્થ-જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મ, For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy