________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂગુણમાલા.
છ છ વચન દોષ, વેશ્યા, આવશ્યક દ્રવ્ય તર્ક અને ભાષાને પરમાર્થ જાણવાવડે છેત્રીશ ગુરૂગુણયુકત ગુરૂ જયવંતા વતે. (૫)
ભાવાર્થ—અસત્ય, હીલિત, Mિસિત, કર્કસ, ઘરબારી જેવાં વચન અને અધિકરણ (કષાય-વિરોધ) ઉદીરક વચન એ છ પ્રકારનાં વચન, કૃષ્ણ નીલાદિ છ લેસ્યા સામાયકાદિ ષડ આવશ્યક, ધર્મસ્તિ કાયાદિ પડદ્રવ્ય, જેન, મીમાંસક, બૌદ્ધ, નિયાયિક વૈશેષિક અને સાંખ્ય એ છ દર્શનવાદ લક્ષણ છ તર્ક, તથા સંસ્કૃત, પ્રાકૃત, શરસેની માગધી, પૈશાચિક અને અપભ્રંશ એ છ પ્રકારની ભાષા એ સર્વ સંબંધી પરમાર્થના જાણ એવા ૩૬ ગુણાલંકૃત ગુરૂમહારાજા જયવંતા વાર્તા (૫)
અથ પંચમી ષટત્રિશિકા વર્ણન. सगभयरहिओ सगपिं-डपाणएसणंसुहेहिं संजुत्तो। अट्ठमयठाणरहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥ ६ ॥ સસ ભય રહિત, સાત પિંડેષણ સાત પાનેષણ, અને સપ્ત વિધ સુખ યુકત તથા આઠમદ રહિત એવા છગીશ ગુરુગુણ સંયુકત ગુરૂ મહારાજ જયવંતા વતે (૬)
ભાવાર્થ– આ લેક, પરલેક, આદાન (ચાર્ય) અકસ્માત આજીવિકા, મરણ તથા અપયશ. ભય એ સાત પ્રકારના ભય રહિત
સંસુ, અસંસણા, ઉદધૃતા, અ૫લેપા, “અવગૃહિતા, ૬ પ્રહિતા અને ઉજિઝત ધમાં એ સાત પિંડેષણ એજ પ્રકારે સાત પાનિયેષણા, ૧ સંતોષ, ૨ ઈન્દ્રિય જય, ૩ પ્રસન્નચિત ૪ દયાળુ સ્વભાવ ૫ સત્ય, દૌચ અને છ દુર્જન પરિહાર એ સાત પ્રકાર નાં સુખવડે સંયુક્ત, તથા જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, શ્રતમદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્ય મદ એ આઠે મદથી મુક્ત એ ૩૬ ગુણે બિરાજમાન ગુરૂ જયવંતા વર્તે. (૬)
For Private and Personal Use Only