SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवपिणीटीका. सू. ४ प्रश्नादिनिरूपणम् सा गता गृहं, मिलितो लब्धलक्षलाभः पुत्रः, हर्पप्रकर्षमुपागता । तदनु सा बहुमूल्यं पारितोषिकमादाय सरस्तीरमागत्य तौ पृष्टवतीकथं ज्ञातमेतत्तमिति। अविमृश्यकारी ब्रूते-प्रश्नसमये तव मस्तकान्निपत्य कुम्भः स्फुटितस्तेन मया ज्ञातं-'मृतस्तव पुत्रः' इति । तत्पश्चाद् विमृश्यकारी प्रवक्ति-प्रश्नसमकालमेव तव घटाऽयो भूमौ निपतितस्तज्जलं च सरोजलेन साकं मिलितं तेन मया ज्ञातं-'यस्य यजलं तत्तेन तुम्हारा पुत्र घर पर आ गया है। उसके मुखावलोकन से तुम परम हर्ष का अनुभव करो। इस प्रकार उस विनयशील विचारक शिष्य के वचन सुन. कर उसे मानो नई चेतना सी प्राप्त हो गई हो इस तरह बनकर वह अपने घर पहुँची। पहुँचते ही वहां उसने एक लाख रुपयों को कमा कर साथ में लाये हुए अपने पुत्र को देखा-देखते हो उसे परम आनन्द का अनुभव हुआ हर्ष प्रकर्प से युक्त हो कर वह बहुमूल्य पारि तोपिक लेकर पुनः उस तालाब के किनारे पर वह आई। आते ही उन दोनों से उसने पूछा-भाई बतलाओ तुमने यह सब कैसे जाना। सुनकर अविमृश्यकारी शिष्यने उससे कहा-मा! प्रश्न पूछने के साथ ही जब तुम्हारे मस्तक से घडा गिर कर फूट गया तो मैने विचार किया कि जिस प्रकार यह घडा अचानक गिरकर फूट गया है उसी प्रकार तुम्हारा पुत्र भी मर गया है। विमृश्यकारीने अपनी बात के समर्थन में उसे कहा -कि मातः ? प्रश्न करने के समकाल में ही जब आप का घडा जमीन पर गिर पड़ा और उसमें का जल सरोवर के साप मिल गया ઘેર આવી ગયું છે. તેનું મે જોઈને તમે ખૂબજ આનંદ અનુભવો. આ રીતે વિનયી અને વિચારક શિષ્યના વચન સાંભળીને તેણે જાણે કે નવી ચેતનાન મેળવી હોય, તેમ તે તરતજ પિતાને ઘેર ગઈ અને ઘેર પહોંચતાં જ ત્યાં તેણે એક લાખ રૂપિયા કમાઈ આવેલ પિતાના પુત્રને જે. જોતાંની સાથે જ તેનું હૈયું આનન્દથી તરબોળ થઈ ગયું. પ્રસન્ન થતી તે બહ કીમતી ભેટ લઈને તેજ તળાવને કાંઠે ફરી આવી આવીને તેઓ બન્નેને તેણે પૂછ્યું “ભાઈ. તમે આ બધું કેવી રીતે જાણ્યું ?” એ સાંભળીને અવિમુખ્યકારી [અવિચારી શિવે કહ્યું-“મા ! પ્રશ્ન કરતાની સાથે જ તમારા માથા ઉપરથી ઘડે પડીને ફૂટી ગયે, ત્યારે મને થયું કે જે રીતે આ ઘડે ઓચિંતે પડીને ફેટી गयो, ते रीते तमा। पुत्र पण भा. पाभ्यो शे. “विभृश्यारी [विया પિતાની વાતને સમર્થનમાં કહ્યું કે “મા! પ્રશ્ન કરતી વખતે તમારે ઘડે જમીન પર પડે અને તેનું પાણી સવારના પાણીની સાથે મળી ગયું તે એ ઉપરથી મેં જાણ્યું કે જે પ્રમાણે આ ઘડાનું પાણી આ સરોવરના પાણીની સાથે મળી ગયું છે, તે જ પ્રમાણે તમારે પુત્ર પણ તમને જલ્દી મળવો જોઈએ. આ For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy