SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३० शाताधर्मकथाङ्गसत्रे ईहा-अवगृहीतविषयनिर्णयतर्कणा, षष्ठाङ्गसत्तारूप सामान्यज्ञानानन्तरं तद्ग सद्भूतार्थविशेषविचारणेत्यर्थः, यथा-'अत्रापि नगरोद्यानसमवसरण-धर्मकथाऋद्धिविशेष-भोगपरित्यागपत्रज्या-पर्याय श्रुतपरिग्रह-तपश्चरण-संलेखना-भक्तमत्याख्यानपादपोपगम-देवलोकगमन सुकुलप्रत्यायातपुनर्बोधिलाभाऽन्त-क्रियादयो विषयाः आख्याताः सन्ति? तथाऽत्र=उद्देशनकालाः,समुद्देशनकालाः, पदानि, अक्षराणि, गमाः, पयार्याः, प्रसाः, स्थावराः, जिनप्रज्ञप्ताः भावाः, आत्मा, चरणकरणपरूपणा वा केषां कीदृशाः कया रीत्या वर्णिताः सन्ति ?” इत्यादि विकल्पनम् । अवायः-ईहितविषयनिर्णयात्मकं ज्ञानम्, यथा-'अत्र नगरपभृतीनां चरणकरणमरूपणापर्यन्तानां सर्वेषां समावेशोऽवश्यं वर्तते' इति निश्चयकरणम् । धारणा-निश्चितार्थस्य कालान्तरेऽप्यविस्मरणम् यथा-'षष्ठागवर्णित सर्वपदार्थजातं परमदयालु श्रीमुधर्मस्वामिमुखाच्छूवा कालान्तऽराविस्मरणेन धारयिष्यामीति। विषयोंका वर्णन है या नहीं ? तथा उद्देशनकाल. समुद्देशनकाल पद अक्षर, गम, पर्याय, बस स्थावर जिन प्रज्ञप्तभाव, आत्मा, करण सत्तरी एवं चरणसत्तरी इन सबकी प्ररूपणामें से किन किन की प्ररूपणा हुई है किस रीति से हुई है। इस प्रकार से इस तरह का जो आत्मा में विकल्प उठता है वह ईहा ज्ञान है। ईहा ज्ञान के विषयभूत बने हुए पदार्थ का निर्णय रूप जो बोध होता है उसका नाम अवाय ज्ञान है-जैसे यह निश्चितरूप विचार दृढ होताहैकि इस अंग में नगर आदि समस्त पदार्थों का निर्णय अवश्य २ किया गया है । भवायज्ञान से निश्चित किये गये पदार्थ को कालान्तर में भी नहीं भूलना इसका नाम धारणा है जैसे जम्बूस्वामी के हृदय में ऐसा विचार વગેરે વિષયોનું વર્ણન છે કે નહિં? તેમજ ઉદ્દેશકાળ, સમુદેશનકાળપદ, અક્ષર, ગમ, પર્યાય, ત્રસ, સ્થાવર, જિન પ્રજ્ઞપ્તભાવ, આત્મા, કરણસત્તરી અને ચરણ સત્તરી આ બધાની પ્રરૂપણ થઈ છે, કેવી થઈ છે, કયા પ્રકારે થઈ છે. આ પ્રમાણે આત્મામાં જે વિકલ્પ ઉદ્ભવે છે, તે ઈહા જ્ઞાન છે, ઈહા જ્ઞાનના વિષયભૂત બનેલ પદાર્થનું નિર્ણયરૂપ જે જ્ઞાન થાય છે, તેનું નામ અવાય જ્ઞાન છે. જેમ નિશ્ચિત પણે આ વિચાર મક્કમ હોય છે કે આ અંગમાં નગર વગેરે બધા પદાર્થોને નિર્ણય કકસ કરવામાં આવ્યું છે. અવાયજ્ઞાનથી નક્કી કરેલા પદાર્થને કાળાન્તરમાં પણ ન ભૂલી જવું એનું નામ ધારણા છે. જેમકે જમ્મુ સ્વામીના હૃદયમાં એ વિચાર થયે કે છઠ્ઠા અંગમાં વર્ણવેલા બધા પદાર્થોને શ્રી સુધર્મા સ્વામી મહારાજના મુખકમલમાંથી શ્રવણ કરીને હું For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy