SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका. सू. २ सुधर्मस्वामिनः चम्पानगर्या समवसरणम् १५ नेति स तथोक्त आगमः, स्वसमय - परसमय - ज्ञान वा तत्प्रधानः । नयप्रधानःनयाः=नयन्ति=त्रोधं प्रापयन्ति अनेक धर्मात्मकवस्तुन एकांशमिति ते तथोक्ताःअनेकधर्मात्मकवस्त्वेकांशपरिच्छेत्तारः, ते नैगमादयः सप्त तत्प्रधानः । नियमप्रधानः - नियमाः = द्रव्यक्षेत्रकालभावेन विविधानिग्रहग्रहणं, तस्पधानः । सत्यप्रधानः - सत्यं = जीवाजीवादिपदार्थानां यथावस्थितस्त्ररूप = कथनं, तत्प्रधानः । शौचप्रधान:-शुचेर्भात्रः शौचम् = अन्तकरणशुद्धिरूपं तत्प्रधानः । ज्ञानप्रधानः- ज्ञानं= जिनोक्ततत्वेषु यथार्थबोधरूपं तत्प्रधानः । दर्शनप्रधानः- दर्शनं = जिनोक्तं तत्वा का अर्थ है ब्रह्मचर्य अथवा आत्मज्ञान । इनमें ये दोनों बातें थी इसलिये ये ब्रह्म प्रधान भी थे । इन्हें स्वसमय और पर समय का पूर्णज्ञान थाइस अपेक्षा ये वेद 'प्रधान भी थे । नैगम संग्रह आदि सात नयः शास्त्रकारोंने कहे हुए हैं। नयका तात्पर्य उस ज्ञान से है जो अनंतधैर्यात्मक वस्तु के एक धर्म को ग्रहण करता है । ये इस नयात्मक ज्ञान से विराजित थे इसलिये नय प्रधान भी थे । द्रव्यक्षेत्र काल और भावकी अपेक्षा ये अनेक प्रकार के नियमों का ग्रहण करते थे। और उनका निर्वाह भी करते थे इसलिये ये नियम प्रधान भी थे। जीव अजीव आदि पदार्थों के स्वरूप का ये यथार्थ प्रतिपादन करने वाले थे इसलिये ये सत्यप्रधान भी थे अन्तःकरण की शुद्धि का नाम शौच है यह शुद्धि इनमें थी इसलिये ये शौच प्रधान भी थे। जिनेन्द्र द्वारा प्रतिपादिततत्त्वों का संशय आदि से रहित जो यथार्थबोध होता है उसका नाम ज्ञान है । यह ज्ञान इनमें था इसलिये For Private and Personal Use Only < પણ માનવામાં આવ્યા છે. બ્રહ્મશબ્દ નુ તાત્પર્યં બ્રહ્મચર્ય અથવા આત્મજ્ઞાન છે. એમનામાં એ બન્ને વિશેષતા હતી, એટલા માટે એ બ્રહ્મપ્રધાન પણ હતા. એમને સ્વસમય (स्वशास्त्र) ने परसमय (अन्यशास्त्र) नु स ंधू भागे ज्ञान हुतु ये अपेक्षाओं से વેદપ્રધાન પણ હતા. નૈગમ સંગ્રહ વગેરે સાતનય શાસ્ત્રકારોએ કહેલા છે. નયના અર્થ તે જ્ઞાનથી છે, જે અનંત ધૈર્યાત્મક વસ્તુના એક ધને ગ્રહણ કરે છે. એ આ નયાત્મક જ્ઞાનથી શોભિત હતા, એટલા માટે નયપ્રધાન પણ હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા એ અનેકવિધ નિયમોનુ ગ્રહણ કરતા હતા, અને તેમના નિર્વાહ પણ કરતા હતા. એટલા માટે એ નિયમપ્રધાન પણ હતા. જીવ અજીવ વગેરે પદાર્થોના સ્વરૂપનું એ યથાર્થ પ્રતિપાદન કરનાર હતા, એટલા માટે એ સત્ય પ્રધાન પણ હતા. અન્તઃકરણની શુદ્ધિનુ નામ શૌચ છે, આ શુધ્ધિ એમનામાં હતી, એટલા માટે એ શૌચપ્રધાન પણ હતા. જિનેન્દ્ર વડે પ્રતિપાદ્રિત તત્ત્વાના સંશય વગેરેથી રહિત જે યથાર્થ એધ થાય છે, તેમનુ નામ જ્ઞાન છે. આ જ્ઞાન એમનામાં હતું, એટલે તેઓ જ્ઞાનપ્રધાન પણ
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy