SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्ञाताधर्म कथासूत्र १०८ द्वारा यह अपरिभवनीय होगा। मुकुट या आभूषण की उपमा देने का भाव यह है कि जैसे मुकुट आभूषण सर्व श्रेष्ठ माने जाते हैं वैसे ही यह पुत्र भी अपने कुलमें खर्वश्रेष्ठ माना जावेगा । तिलक की उपमा इसे इसलिये दी गई है कि जिस प्रकार मस्तक की शोभा तिलक से होती है उसी प्रकार यह भी अपने कुल की शोभा कारक बनेगा । इसके जन्म से कुल की कीर्ति - ख्याति होगी इसलिये इसे सूत्रकारने कुलकीर्तिकर कहा है। कुल की मर्यादा कारक होने से यह कुलवृत्ति कर रूप से प्रकट किया गया है । धन धान्यादि की यह कुलमें वृद्धि करने वाला होगा अतः इसे कुल नंदिरूप कहा गया है । सर्व दिशाओं में अपने कुल की प्रसिद्धि करने वाला बनेगा इसलिये इसको कुलजसकर कहा है । समस्त कुलजनो का यह आधार भूत होगा अतः कुलाधार, तथा आश्रयणीय प्राणिजनों का उपकारक होने से कुल पादपरूप कहा गया है । 'यावत्' शब्द आया है उससे इस पाठ का संग्रह हुआ है - 'अहीनपंचेन्द्रियशरीरं, लक्षण व्यंजनगुणोपपेतं, मानोन्मान प्रमाणप्रतिपूर्णसुजातसर्वाङ्ग शशिसौम्याकारं, कान्तं, प्रियदर्शनं, सुरूपम्' इन समस्त पदों का व्याख्या अभयकुमार के वर्णन करने वाले चतुर्थ सूत्र में की चुकी है। इस प्रकार राजाने रानी को समझाते हुए कहा कि हे देवि ? यही इस दृष्ट स्वप्न પુત્ર પણ પેાતાના કુળના એક સ્થિર આશ્રય અનશે અને બીજા માણસા વડે આ અજેય થશે. મુકુટ અથવા આભૂષણની ઉપમા આપવાના આશય આ પ્રમાણે છે કે જેમ મુકુટ અથવા આભૂષણ સર્વોત્તમ મનાય છે, તેમજ આ પુત્ર પણ પોતાના કુળમાં સત્તમ મનાશે. તિલકની ઉપમા એને એટલા માટે અપાઈ છે કે જેમ માથાની શોભા તિલકથી થાય છે તેમજ આ પુત્ર પણ પોતાના કુળને શેાભાવનાર થશે. એના જન્મથી કુળ યશસ્વી બનશે એટલા માટે સૂત્રકારે એને ‘કુળકીતિ કર' કહ્યો છે. કુળની એ મર્યાદા કરનાર હાવાથી એ કુળવૃત્તિરૂપે બતાવવામાં આવ્યા છે. આ પુત્ર કુળમાં ધનધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર થશે. એથી એને કુળ નદીરૂપ કહેવામાં આવ્યા છે. બધી દિશાઓમાં એ પોતાના કુળને પ્રખ્યાત કરનાર બનશે એથી એને ‘કુળજસકર' કહ્યો છે. અધાકુળના માણસાના એ આધાર થશે, એથી એ કુળાધાર તથા આશ્રિત પ્રાણીજનાના ઉપકારક હોવાથી કુળપાદપરૂપે કહેવામાં આવ્યા છે, તેથી આ चाहनो संग्रह थयो छे:— “ अहो नपंचेन्द्रियशरीरं लक्षण व्यंजन गुणोपेतं मानोन्मानप्रमाणमतिपूर्ण सुजातसर्वाङ्गसुन्दराङ्गं शशिसौम्पाकार, कान्तं, प्रियदर्शन, सुररूपम्" । आ अधां होनी व्याच्या अभयकुमारना वर्णुन प्रसंगे ચોથા સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જાણી લેવું આ પ્રમાણે રાજાએ રાણીને સમ For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy