________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઉદાહ સંય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે,
(શંભનયર પ્રભુ પાસ પસાએ) કિ€ કવિત્ત ઉપકાર પર, આદેહિ મંગલ એહ પભણી જે, પરવ મહેચ્છવ પહેલે લીજે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૯ છે ધન્ય માતા જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણ કુલ અવતરિયા, ધન્ય સદગુરુ જિશે દિમ્બિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસગુણ પુહવિ ન બન્ને પાર, ઋદ્ધિવૃદ્ધિ કલ્યાણ કરે.
(વડ જિમ શાખા વિસ્તારો એ,) મે ૬૦ છે ગૌતમસ્વામીને રાસ ભણજે, ચઉહિ સંઘ લિયાત કીજે, સયલ સંઘ આણંદ કરી, કુંકુમ ચંદન છ દેવરા, માણેક મતીના ચેક પુરાયણ સિંહાસન બેસણું એ છે ૬૧ તિહાં બેસી ગુરુ દેશના દેસે, ભવિક જીવનાં કારજ સરસ ઉદયવંત મુનિ એમ ભણે એ, ગોતમસ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે
(એ વિદ્યાવત ગુરુ વીનવે એ) છે એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લચ્છી ઘર આવે,
મનવાંછિત આશા ફળે એ. ૬૩ છે
શ્રીગૌતમસ્વામી ગણધરની સ્તુતિ. ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાઉં; જગ જીત બજાઉં, કમને પાર જાઉં, નવનિધિ અદ્ધિ પાઉં, શુદ્ધ સમકિત ઠાઉં.
(૧)
For Private And Personal Use Only