________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરતવર કર્ણયવતંસા, જિમ મહુયર રાજીવ વને, જિમ રયણાયર નયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગાયમ ગુણકેલિવને છે ૫૩
પુનમનિશિ જિમ શશીહર સેહે, સુરતરુ મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરે, પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મચગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે છે ૫૪ છે. જિમ સુરતરુવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહકાયે, જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘટા રણકે,
તિમ યમ લબ્ધ ગહગહે એ છે ૫૫ છે. ચિંતામણિ કર ચઢીયું આજ સુરતરુ સારે વંછિત કાજ, કામ કુંભ સવિ વશ હુઆ એ, કામગવી પૂરે મન કામિય, અષ્ટ મહાસિદ્ધિ આધામિય, સામી ગેયમ અનુસરે એ પદા પણવમ્બર પહેલે પભણજે, માયાબીજ શ્રવણનિસુણિજે, શ્રીમતી શભા સંભવે એ, દેવહ ધરિ અરિહંત નમીજે, વિનયપહ ઉવજઝાય શુણિજે, ઈણ મને ગેયમ નમે એ ૫૭ પુરપુર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતરે કાંઈ ભમીજે, કવણુ કાજ આયાસ કરે, પ્રહ ઊઠી ગેયમ સમરીજે, કાજ સમગહ તતખણ સિઝે, નવનિધિ વિલસે તાસ ઘરે ૫૮.
For Private And Personal Use Only