________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય ચિત્યવંદન જીવકેટે જીવેકેરે, અછે મનમાંહિ ! સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વયે,
શ્રી મહાવીર સેવા કરી, બ્રહી સંયમ આ૫ તર્યો, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર, નય કહે તેહના નામથી, હૈયે જય જયકાર. ૧.
શ્રી ગિતમસ્વામીને રાસ.
[ ઢાળ પહેલી ] વીર જિર્ણોસર ચરણકમલ, કમલાકવાસે, પણમવિ પભણિસુ સામિ, સાર ગોયમગુરુ પાસે, મણ તણું વચણ એકત કરવી, નિસુણે જો ભવિયા, જિમ નિવસે તુમ દેહ ગેહ, ગુણ ગહગહિઆ ૧ જે દીવ સિરિભરહખિત્ત, ખેતલ મંડણે, મગધ દેસ સેણય નરેસ, રિઉદલબલખંડણ ધણ વર ગુબ્બર નામ ગામ, જિહાં ગુણગણસજજા, વિશ્વ વસે વસુભૂઈ તથ, જસુ પુવી ભાજજા ૨ તાણ પુત્ત સિરિઈદભૂઈ, ભુવલઈ પસિદ્ધો, ચઉદ વિજા વિવિહ રૂવ, નારી રસવિદ્ધો(લુદ્ધ); વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મહર, સાત હાથ સુપ્રમાન દેહ, રૂપે રંભાવર | ૩ | નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પાડિએ, તેજે તારા ચંદ સૂર, આકાશ ભમાડિય;
For Private And Personal Use Only