________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનને ઉપયોગ મેં ન મૂક્યો. એ નિઃસ્નેહી-નિર્મોહીને વળી મારા પર મેહ જ શેને હોય? ખરેખર, હું જ મેહના સકંજામાં સપડાયેલ છું. મારા આ એકપક્ષીય સ્નેહને ધિક્કાર છે. બસ, આવા સ્નેહથી શું વળે? હું એકલો જ છું, મારું કેઈ નથી તેમ હું પણ કેઈને નથી.
આ રીતે સમભાવના ભાવતાં ત્યાં ને ત્યાંજ ઘાતીયા કર્મો ખરી પડ્યાં. શ્રીગૌતમસ્વામી ભગવંત તત્કાલ કેવલજ્ઞાનને પામ્યા. નૂતન વર્ષના પ્રાંત કાલમાં ઈન્દ્રાદિએ તેમના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો, જે દિવસ આજે પણ જગતમાં ઉજવાય છે. સાચું જ કહ્યું છે કે– “ અપિ થાય, દાડપિ મુહમા વિષા વાયાભૂત, વિ શ્રીૌતમામ યા”
શ્રીગૌતમસ્વામી મહારાજાને અહંકાર પણ બેધને અર્થે થ, રાગ પણ ગુરુભક્તિ માટે થયે, અને ખેદ પણ કેવલજ્ઞાન અર્થે થશે. આ રીતે શ્રીગોતમપ્રભુનું ચરિત્ર આશ્ચર્યકારી છે.
પચાસ વર્ષગૃહસ્થપણામાં રહી, ત્રીસ વર્ષ દક્ષા પર્યાય પાળી બાર વર્ષ કેવલીપો વિચરી, અને બાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રીગૌતમસ્વામી ભગવંત સર્વદા શાશ્વતા સુખને પામ્યા.
આવા શાનેક ગુણના ભંડાર એવા શ્રીગૌતમસ્વામી ગણધર ભગવંતને સર્વદ અમારા કેટીશઃ વન્દન હે...... વિ. સં. ૨૦૧૦ )
લેખક માગશર સુદ ૫ | પંન્યાસ સુશીલવિજય ગણી.
ને શુક્રવાર, ( સ્થળ:-શ્રી દશાશ્રીમાળી ધર્મશાળા. તા. ૧૧-૧૨-૫૩ છે
વેતાલપેઠ, પૂના નં. ૨ (મહારાષ્ટ્ર).
For Private And Personal Use Only