SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુખે સર્વત્ર ફેલાશે હે પ્રભો ! આપના જવાથી મારે તે બે વસ્તુની ભેટી એટ પડી ગઈ "कस्याहिपीठे प्रणतः पदार्थान् , पुनः पुनः प्रश्नपदीकरोमि। कंपा भदन्तेति वदामि को वा, मांगौतमेत्याप्तगिराऽथवक्ता?" –જ્યારે જ્યારે મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતી ત્યારે ત્યારે આપના ચરણકમલમાં શિર ઝુકાવીને હાથ જોડી ?િ અંતિ! કહીને હું વારંવાર પ્રશ્ન પૂછો, અને કૃપાનિધિ એવા આપ આપ્તવાણી દ્વારા દંતા જોયા! મા ! કહીને પ્રત્યુત્તર આપી મારા મનનું સમાધાન કરતા. તે હવે મતિ એમ હું ને કહીશ? અને મને યમ કહીને કણ લાવશે?, ? ? જે વીર! દે ? આપે આ શું કર્યું? ખરે અવસરે જ મને દૂર કર્યો? શું શિશુની માફક આડા પડીને આપને છેડે પકડી રાખત? અથવા શું કહેડે લાગતી શું હું આપની પાસે કેવલજ્ઞાનને ભાગ માગત ?, શું મને સાથે લઈ ગયા હતા તે મોક્ષમાં સંકડામણ થઈ જાત ? શું હું આપને ભારભૂત થાત કે જેથી મને મૂકીને ચાલ્યા ગયા. મોક્ષમાર્ગમાં પ્રવતેલાઓને સનેહ એ વજની સાંકળ સમાન છે. આથી જ જ્યાં સુધી પ્રભુ મહાવીર પરમાત્મા વિદ્યમાન હતા ત્યાં સુધી તેમના પરના સ્નેહને કારણે શ્રીગૌતમસ્વામી કેવલજ્ઞાનને ન પામી શકયા આ રીતે ઘર? વીર! વદતાં શ્રીગૌતમસ્વામીના વદનમાં “વીર' નામની અજબ ધૂન ચાલી રહી. ડી વારમાં જ મનેભાવના પલટાણી. જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા કે–ચો? અત્યાર સુધી હું તે જમણામાં જ પડી રહ્યો. હા, હા, હવે મને સમજાયું કે, વીતરાગ તે નિઃસ્નેહી હોય છે. આ તે મારે જ અપરાધ છે કે તે સમયે શ્રત For Private And Personal Use Only
SR No.020342
Book TitleGautamswamyashtakam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasurishiwar Gyanmandir
Publication Year1954
Total Pages58
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy