SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખ્યાખ્યાન સાતપુ ev આદિ દુ:ખના તથા પરલેાકમાં નરકાદિ દુતિના સાધનભૂત જાણીને તેવા પ્રકારના ણાથી દૂર થવું, તે અપેાહુ નામના છઠ્ઠો ગુણુ. મ વિજ્ઞાન એટલે ઉહાપાઠ કરવાથી થએલ અને મેહ, સદે અને વિપર્યાસ રહિત જ્ઞાન તે અર્થ વિજ્ઞાન નામના સાતમા ગુણુ. તત્ત્વજ્ઞાન એટલે ઉડ્ડા, અપેાહ અને વિજ્ઞાન આ ત્રણ સાધન દ્વારા આ વસ્તુનું સ્વરૂપ આવા પ્રકારનુ જ છે. એવા નિશ્ચય કરવા, અને તેને અનુસારે વર્તન કરવું, તેનું નામ તત્ત્વજ્ઞાન કહી શકાય : કહ્યું છે કે, तज्जानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतेोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ : ભાવાથ ગમે તેવા ગાઢ અંધકારના સમૂહ હાય, પરંતુ સહસ્ર કિરણને ધારણ કરતા એવા ઝળહળતા સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તે રહેવા સમ નથી. કારણ કે, અ ંધકારમાં એ શક્તિ ક્યાં છે કે જેથી, સૂર્યનાં કિરણેાની આગળ એ ટકી શકે? રાગાદિગણુ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભાદિ શત્રુઓ; જેમ જ્ઞાનરૂપી સૂર્ય ના અભાવે અર્થાત્ અજ્ઞાનરૂપી અધ કારમાં પેાતાની મરજી પ્રમાણે આત્માને કનડગત કરતાં હતાં, તેમજ આ સૌંસારસમુદ્રમાં અથડાવતા હતા, તેવી જ રીતે જો આત્મામાં જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી રખડાવે, તેમજ ગાથા મરાવે, તે પછી તેનું નામ જ્ઞાન જ ન કહી શકાય, કિંતુ અજ્ઞાન જ કહેવાય; માટે વાસ્તવિક રીતે તત્ત્વજ્ઞાન તેને જ કહી શકાય કે, જે દ્વારા આ રાગાદિરૂપ દુષ્ટ શત્રુઓના નાશ થઇ શકે. ૧ ઉપરોક્ત બુદ્ધિના આઠ ગુણ્ણાના જે પુરુષના હૃદયરૂપી કમલમાં વાસ હોય, તે જ પુરુષ પ્રવૃત્તિ કરવા લાયક એવા For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy