SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન છઠ્ઠું : // મંગળાનમ્ ॥ नमः विकारवृक्षाणां मूलादुन्मूलनाय च । ફુલવાનિશ્ચલુમિક્ષ-મેનાય મહામને ॥ 2 ॥ અર્થાત્—ક્રિયાના વિકારરૂપ વૃક્ષને મૂલથી ઉખેડી નાંખનાર અને દુઃખ, દારિદ્ર અને દુર્ભિક્ષને છેદનાર મહાત્મા પુરુષને મારા નમસ્કાર થાએ. પાપથી એય લેાકમાં દુઃખ : હવે ચાથા ગુણનું કિંચિત્ સ્વરૂપ, પાપભીરૂ એટલે જે કમૅના કરવાથી નરકાદિ ગતિને પ્રાપ્ત થાય, તેનુ નામ કહીયે, તેનાથી ગૃહસ્થ ડરવાવાલે હાય. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે “ ધ રત્ન પ્રકરણ” માં કહ્યું છે કે— 66 इहपरलोगावाए, संभावेत्तो न किरई पावे | बीह अयसकलंकातो, खलु धम्मरिहो भीरु ॥ १ ॥ અર્થાત—મા લાકના અપાયા જે રાજનિગ્રહાર્દિ તથા પરલેાકના અપાય જે નરક–ગમનાદિક, તેના વિચાર કરતા થકા પાપમાં પ્રવૃતિ ન કરે તથા અપયશ-કલકથી પણ અવશ્ય ડરે. પાપ કરવાથી આ લેાકમાં પણ મેાટા મેટાને વિટંબના થયેલી છે. શ્રી જિનમ`ડનગણિ મહારાજે “ શ્રાદ્ધગુણુવિવરણ માં કહ્યું છે કે— For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy