SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન થયું ૬-કાઇના અવર્ણવાદ બાલવા નહીં, તેમાં પણ રાજાદિકના તા વિશેષે કરી અવણું વાદ્ય ખેલવા નહિ. ૭–અતિગુપ્ત તથા અતિપ્રગટ નહિ તેવા, તથા સારા પાડાશી યુક્ત સ્થાનમાં રહેવુ . ૮-સારા આચારવાળા સાથે સંબધ કરવા. ૯માતાપિતાર્દિકની સેવા કરવી. ૧૦-ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગ કરવા. ૧૧-નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ નહિ કરવી. ૧૨-આવકના પ્રમાણમાં ખર્ચ કરવા. ૧૩–લક્ષ્મીને અનુસારે વેષ ધારણ કરવા. ૧૪–બુદ્ધિના આઠ ગુણેા મેળવવા. ૧૫-નિરતર ધર્મનુ શ્રવણુ કરવુ. ૧૬-અજીણુ હેાય ત્યાં સુધી ભેાજન નહિ કરવું. ૧૭-હમેશાં વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેાજન કરવું. ૧૮-પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ વર્ગનું સાધન કરવુ. ૧૯-અતિથિ, દીન પુરુષાના ચાન્યતા પ્રમાણે સત્કાર કરવે. ૨૦-કોઇ પણ વાતમાં કદાગ્રહ નહિ કરવા. ૨૧-ગુણીજનાના પક્ષપાત કરવા. ૨૨-દેશ તયા કાલ વિરુદ્ધ આચારને ત્યાગ કરવા. ૨૩-કાર્ય ના પ્રારંભમાં પેાતાના ખલાખલને જાણવુ ૨૪-જ્ઞાનાદિક ગુણાએ કરી વૃદ્ધ પુરુષ હાય, તેમની સેવા કરવી. ૨૫-પાષણ કરવા યેાગ્ય જનાનુ પાણુ કરવું. ૨૬-દરેક કાર્ય માં પૂર્વાપર વિચાર કરવા. ૨૭-વિશેષ પ્રકારે જાણવુ. ૨૮-કરેલા ગુણને જાણવા. ૨૯લાકની પ્રીતિ મેળવવી, For Private And Personal Use Only BY:
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy