________________
Shri Mahavir Jain Aradhana Kendra
: 120 :
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिक्षा लभते नो मानी, विद्यांविद्यान कर्हिचित् । विनयादिक्रियाशून्यः, स्तंभवत्स्तब्धतां गतः
यः स्तब्धो गुरुणा साकमन्यस्य नमनं कुतः । न छायायै न लाभाय मानी कंथेरवन्नृणाम्
ધર્મના દિશા
॥ ? ॥
॥ ૨ ॥
ભાવાર્થ:—વિનયાદિ ઉચિત ક્રિયાઓથી રહિત અને સ્તંભની માફક સ્તબ્ધપણાને પામેલ એવા માની પુરૂષ કોઇની પાસેથી પણ શિક્ષાને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ કેઈપણુ વખત વિદ્યા પણ મેળવી શકતા નથી. ૧.
જે ગુરૂની સાથે પણ સ્તબ્ધ એટલે અક્કડ રહેવાવાળા હાય તે અન્ય માણુસેને તેા નમસ્કાર આદિ કરેજ ક્યાંથી ? અર્થાત્ સજ્જન હૈ। કે દુન હેા પર ંતુ દરેક માણસની સાથે અડ રહેવાવાળા હાય, તે ક ંથેરી નામનુ વૃક્ષ જેમ છાયા નથી આપી શકતું, તેની માફક ઉપરાક્ત માની પુરૂષ કૈાઇના પણુ લાભ માટે થતા નથી. ર.
For Private And Personal Use Only
ઉપરોક્ત અનર્થકારક હેાવાથી એ શત્રુનેા ત્યાગ કરવા એજ ઉચિત છે. કુલ-ખલ-અશ્વયં તા-વિદ્યા આદિ પાતામાં અધિક હાવાથી મારા સરખુ કાઇનુ કુલ નથી, અને મારા જેવા ફાઇ અલવાન તેમજ રિદ્ધિવાન તેમજ રૂપવાન અને બુદ્ધિમાન આ જગતમાં કોઈ નથી. એવા પ્રકારના અહુકાર કરવા તેનું નામ મદ કહી શકાય છે. ઉપરાકત વસ્તુના અધિકપણાના અહંકાર કરવાથી એટલે જેમ બળના અહંકાર કરવાથી ત્રણ ખંડના ઘણી એવા વાસુદેવના જીવા, અને રૂપના અહુંકાર કરવાથી છ ખ’ડના સ્વામી એવા સનતકુમાર ચક્રવતિ અને વિદ્યાને મ કરવાથી સિદ્ધાંતના પારંગત એવા સ્થૂલભદ્રસ્વામી જેવા