________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧૦૨૪
ધર્મની કિરણ यदि क्षमापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सत्चानां तदपि न वधः कापि सुकृतम् ॥१॥ | ભાવાર્થ –જે કદાપિ પાષાણ પાણીમાં તરે, અથવા સૂર્ય પિશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ શીતળપણાને પામે, તેમજ પૃથ્વીમંડળ સંપૂર્ણ જગતની ઉપર આવે તથાપિ જીને વધ કેઈપણ કાળમાં અથવા કેઈપણ ક્ષેત્રમાં પુણ્યની ઉત્પત્તિ કરવાને સમર્થ નથી. ૧.
આ દયા ગુણ પેદા કરનાર પુરૂષે શિકાર તથા માંસજનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ, કારણ કે શિકાર કરવામાં તેમજ માંસભાજન કરવામાં ક્રૂરતા મુખ્યપણે રહે છે. અને જ્યાં ક્રૂરતા હોય ત્યાં દયા રહી શકતી નથી. સર્વ જીવોને જીવવાની ઇચ્છા સરખી છે. ઇંદ્રભુવનમાં વાસ કરવાવાળા ઇંદ્રને જેટલા પ્રમાણમાં જીવવાની ઈચ્છા છે તેટલાજ પ્રમાણમાં વિટ્ટામાં રહેલા કીડાને પણ રહેલી છે તેમજ જે આપણે આત્મા છે તેવાજ સર્વ પ્રાણીઓના આત્માઓ હોવાથી દયાના પ્રતિપક્ષીહિંસાને ત્યાગ કરીને દયારૂપી મહાન ગુણને સર્વ સજજન પુરૂએ મેળવે યોગ્ય છે. કારણ દયા સર્વ ધર્મનું મૂળ છે. ૩૨. સોમ્ય પ્રકૃતિ હેવી જોઈએ,
“કુર” સ્વભાવ રહિત પુરુષના અંતઃકરણમાં સોમ્ય ગુણને વાસ થઈ શકે છે અને તે સૌમ્ય પ્રકૃતિવાળે પુરૂષ પિતાના તથા બીજાના આત્માને પણ શાંત ગુણની ઉત્પત્તિમાં સાધનભૂત છે. કહ્યું છે કે, पयइ सोमसहावो, न पावकम्मे पवत्तइ पायं । हवह सुइसेवणिो , पसमनिमित्तं परेसिपि ॥ १॥ ભાવાર્થ- પ્રકૃતિએ કરીને શેમ્પ સવભાવવાળો પુરૂષ પ્રાય:
દિવસ
For Private And Personal Use Only