________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખ્યાન નવશું
C.
૨૪. જ્ઞાનાદિકે કરીને યુક્ત એવા વૃદ્ધ પુરુષાની સેવા કરવી.
અનાચારથી નિવૃ ત થઈને સદાચારમાં વન કરવું. તેનુ નામ વૃત્ત કહેવાય છે. અને તેને પાળનારા જે પુરૂષા તેઓને વૃત્તસ્થ કહેવાય છે. જ્ઞાન એટલે કરવાલાયક અથવા ન કરવા લાયક વસ્તુના નિશ્ચય કરવા. તેવા જ્ઞાને કરીને વૃદ્ધ, ( અર્થાત્ વયથી અધિકપણાથી અથવા સફેદ વાળ ઉત્પન્ન થવાથી વૃદ્ધ થએલા નહીં) ઉપરોક્ત વૃત્તમાં રહેલ વૃદ્ધ પુરૂષાની સેવા કરવાથી પાતામાં પણ સદાચાર તથા નામની વૃદ્ધિ થાય છે. તે થવાથી આત્મહિત પણ શીઘ્ર થઇ શકે છે, માટે સજ્જન પુરૂષાને ઉપરીક્ત મહાત્માઓની અહર્નિશ અવશ્ય પૂજા કરવી ચેાગ્ય છે. ૨૫ પાષણ કરવા ચાન્ચ નાતુ પાષણ કરવુ.
ભરણપાષણ કરવાને યોગ્ય માતા-પિતા, સતી સ્ત્રી, તથા નિર્વાહ કરવાની શક્તિરહિત એવા માળકો તથા નાકા આદિનું ભરણપાષણુ સારી રીતે કરવું એ જ ઉચિત છે.' કારણ કે, જો તેમ ન કરે તેા આ લાકમાં અપયશ પણ થાય, તેમજ તેએ, પેાતાનુ ભરણાષણ ન થવાથી શ્રી દુરાચારનું સેવન કરે, પુત્ર, નાકરાદિ ચારી આદિ કાર્યો કરે. એથી ઘણાજ અનની ઉત્પત્તિ થાય, માટે સજ્જન પુરુષોએ તા ભરણપાષણ કરવા ચેાગ્ય મનુષ્યાનુ ભરણપેાષણ કરવું એ પાતાની ફરજ માનીને કરવું એ ઉચિત છે. ૨૬. દરેક કાર્યમાં પૂર્વાપરના વિચાર કરવા.
ઘણા લાંખા કાળે થવાવાળું કાર્ય અને ઉત્પન્ન કરશે કે અનર્થ ને ઉત્પન્ન કરશે એવા વિચારવાળા હાય તેનુ નામ દીદશી કહેવાય છે. એવા દીર્ઘદશી પુરુષ પરિણામે સુંદર અને અલ્પ ફ્લેશ અને બહુ લાભવાળું એવું કાર્ય કરવાવાળા હાય. કાર્ય કરતાં પહેલાં અનાગત કાળમાં થવા યાગ્ય લાભાલાભના
હ
For Private And Personal Use Only