SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળાને ઊ પદ્ ઘા ત કાઠીઆવાડના તવજ્ઞાની મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણની યાદગીરી કાયમ રાખવા સારૂ જુનાગઢમાં એક સ્મારક ફંડ કરવામાં આવ્યું હતું. તે ફંડમાં ભરાયેલા રૂ. ૨૦૦૦) ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ટ્રસ્ટમાં સન ૧૮૮૬ ની સાલમાં તે ફંડના સેકટરીઓએ સંપ્યા હતા, તેની સાડા ત્રણ ટકાની સરકારી પ્રામસરી ને સોસાઈટીએ લીધેલી છે. તેના વ્યાજમાંથી ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે સંસ્કૃત પુસ્તકે ઉપરથી ભાષાન્તરરૂપે અથવા અસલ ગ્રંથ, તેમજ ઈગ્રેજી પુસ્તકે ઉપરથી ન્યાય (લોજિક), અર્થશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ખગેળ વગેરે વિષયો ઉપર પુસ્તક લખવાને ઉદ્દેશ છે તે અન્વયે આજ સુધીમાં સદરહુ ફંડ ખાતેથી પારિતોષિક આપીને નીચેનાં પુસ્તકે ચાવી, “મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણુ ગ્રંથમાળા” તરીકે ગુજરાત વર્નાકયુલર સાયટીએ છપાવી પ્રસિદ્ધ કર્યો છે. (૧) દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા (૨) પાતાંજલ યોગદર્શન (૩) શ્રી બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યાનુવાદ, પ્રથમ ભાગ (૪) એ છે કે દ્વિતીય ભાગ (૫) યુરોપમાં બુદ્ધિ સ્વાતંત્ર્ય (૬) એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર (૭) અખાકૃત કાવ્યો, ભા. ૧ (૮) દાર્શનિક કેશ-પ્રથમ ખંડ અમદાવાદ ) હીરાલાલ વિ. પારેખ આસિ. સેક્રેટરી તા ૧૭-૨-૧૯૩૭, For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy