SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસઠ પ્રકારી પૂજા-સાથે વાય .. तीर्थोदकैमिप्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । नराजनीप्रांतरजोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥ | દુવતિવૃત્તાય ! सुरतदीजलपूर्णघटैघ नैः, घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृत गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमह' परिपूजये ॥ २ ॥ ॐ हीं थी परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय अज्ञानोच्छेदकाय श्रीमते वीरजिनेंद्राय जलं यजामहे स्वाहा ॥ પ્રથમ પૂજાને અર્થ (દુહાને અર્થ) શ્રી શંખેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને તેમ જ શ્રી શુભવિજય નામના સદ્ગુરુને વંદન કરીને (કર્મસૂદન) તપનું સુખને આપનાર એવું ફળ કહું છું. ૧. તીર્થકરે અવધિજ્ઞાનવડે તે ભવમાં મુક્તિ થવાની છે એમ જાણે છે, છતાં ચારિત્ર અંગીકાર કરીને તેમ જ પૃથ્વીતળ ઉપર વિહાર કરીને અનેક પ્રકારના તપ તપે છે અને તેવા તપારાધનવડે મહાનંદ પદને એટલે મેક્ષને મેળવે છે. ૨. દ્રવ્યની અલ્પતાથી જે દાન દેવાની શક્તિ ન હોય તે શરીરની શક્તિ વિચારીને ચગ્યતાનુસાર તપ તપ કે જેથી કષાયની અને આહારની અલ્પતા થાય. ૩. એ તપ પરનિંદા તજીને, કપટા દંભ) છોડીને, વિધિપૂર્વક ગીતાર્થ પાસે રહીને અંગીકાર કરો અને તપ. આ (કર્મસૂદન) તપ શ્રીઆચારદિનકર For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy