SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિલાષાથી જેતી ન હતી, તે તું હાલ ગુણ વગરના (નિર્ગુણ) પર પુરૂષ (પરબ્રહ્મ ) ને પામવા કેમ ચાલી નિકળી? ૧૭ रीतिं गिराममृतवृष्टिकिरां त्वदीयां तां चारुति कृतिवरैरभिनन्दनीयाम् ॥ लोकोतरामथ कृतिंच सुधारसादी स्तोतुं न कस्य समुदेति मनःप्रसादः१८ અર્થ-અમૃતની વૃષ્ટિ સરખી તારી વાણીની રીતિ, કુશળ કારીગરેએ વખાણવા લાયક આકૃતિ અને અમૃત રસ સરખા લેક વિલક્ષણ કૃત્યની સ્તુતિ કરવા કેના મનની પ્રસન્નતાને ઉદય ન થાય ! ૧૮ इति श्रीमत्पण्डितराजजगन्नाथरूते भामिनीविला से करुणो नाम तृतीयो विलासः ॥ એ પ્રમાણે પંડિતરાજ જગન્નાથ કવિના કરેલા ભામિની વિલાસના તરજુમાને કરૂણ નામને ત્રીજો વિલાસ સંપૂર્ણ થયે. %3 अथ चतुर्थो विलासः शांतोविलासः 80 विशालविषयाटवीवलयलग्नदावानलप्रसृत्वरशिखावलीविकलितं मदीयं मनः ॥ अमन्दमिल दिन्दिरे निखिलमाधुरीमन्दिरे मुकुन्दमुखचन्दिरे चिरमिदं चकोरायताम् ॥ १॥ અર્થ-વિશાળ વિષયરૂપી જંગલમાં લાગેલા દાવાનળની For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy