________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
મોક્ષમાળા ૬. ક્લેશદોષ–કોઈથી કંકાશ કરે તે “ કલેશદષ.”
૭. વિકથાદેષ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે વિકાદોષ.” ( ૮. હાસ્યદેષ–સામાયિકમાં કેઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ.”
૯. અશુદ્ધદષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદષ.”
૧૦. ગુણમુણદોષ–ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે મુણમુણદોષ.”
એ વચનના દશ દેષ કહ્યા; હવે કાયાના બાર દેષ
- ૧. અગ્યઆસનદેષ– સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન માટે એ પહેલો અગ્યઆસનદોષ.
૨. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે ચલાસનદોષ.”
૩. ચલદષ્ટિદેષ–કાયેત્સર્ગમાં આંખે ચંચળ રાખે એ ચલદષ્ટિદોષ.”
૪. સાવઘકિયાદોષ–સામાયિકમાં કંઈ પાપ કિયા કે તેની સંજ્ઞા કરે તે “સાવઘકિયાષ.”
૫. આલંબનદોષ–ભીંતાદિ કે એઠીંગણ દઈ બેસે એથી
For Private And Personal Use Only