SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેાક્ષમાળા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ ૭. સંશયદેષ—સામાયિકનું પરિણામ હશે કે નહીં હાય ? એ વિકલ્પ તે સંશયદ્વેષ. ’ ૮. કાયદોષ—સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લેાલમાં વૃત્તિ ધરે તે કષાયદોષ. ’ " ૯. અવિનયદોષ—વિનય વગર સામાયિક કરે તે • અવિનયદોષ. ’ " ૧૦. અબહુમાનદોષ—ભક્તિભાવ અને ઉમંગપૂ ક સામાયિક ન કરે તે ‘· અબહુમાનદેષ. > શિક્ષાપાઠ ૩૮, સામાયિકવિચાર, ભાગ રઃ— દશ દોષ મનના કહ્યા હવે વચનના દશ દેષ કહું છુંઃ૧. કુમેલદોષ—સામાયિકમાં કુવચન ખેલવું તે ‘ કુખેલ દોષ.’ · ૨. સહુસાત્કારર્દોષ— સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાકચ ખેલવું તે ‘સહુસાત્કારર્દેષ.’ ૩. અસદારાપણુદોષ-બીજાને ખાટા એધ આપે, તે અસદારાપણુદોષ. ૪. નિરપેક્ષદોષ—સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાકય મેલે તે નિરપેક્ષદેષ. ’ ૫. સ ક્ષેપદોષસૂત્રના પાઠ ઈત્યાદિક ટૂંકામાં મેલી નાખે, અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે ‘ સક્ષેપદેષ.’ For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy