SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ७७ www. kobatirth.org *******$*$*$*$*‡ મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દોય નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દોય અંજન સરખિા. ॥૨॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણો જ્ઞાનવિમલ કહે શિષ્ય ||૩|| ७ આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. ॥૧॥ શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર. ॥૨॥ અષ્ટાપદ ગીરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણીમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. ||૩|| સમેતશીખર તીરથુ વડું, જિહાં વીસે જિન પાય; વૈભારગીરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય. II૪l માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ III શ્રી વીશસ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ સિદ્ધ. ||૧|| નમો થેરાણ પાંચમે, પાઠક પદ છઠ્ઠ, નમો લોએ સવ્વ સાહૂણં, જે છે ગુણ ગરિà. ||૨|| નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવો; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ ધ્યાવો. ||૩|| ++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy