SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******* Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ||૧|| *** ૦૫ કાચા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે ૪ એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહ શું જે નવિ હોય. II3II ; ||૨|| પરમેશ્વર પરમાતમા, પાવન પરમિઠ્ઠ; જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઠ્ઠ. ||૧|| અચલ અકલ અવિકાર સાર, કરૂણારસ સિંધુ; જગતી જન આધાર એક, નિષ્કારણ બંધુ. ॥૨॥ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યાં ન જાય; રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. ||૩| ૫ પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ બાર સાર, નવ નેમ લહીજે. ||૧|| દશ ભવ પાસ જિણંદના, સત્તાવીસ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિઠું ભવે, પામ્યા ભવજલ તીર. ॥૨॥ For Private And Personal Use Only જીહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણીએ તેહ; ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણગેહ. llall G પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દોય ઉજ્જવલ લહીએ. ||૧|| +++++++++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy