SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિ સહિત મન વચન કાચા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડા ચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. loll ગદ કષ્ટ ચૂરે શર્મ પૂર, ચક્ષ વિમલેશ્વર વરં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ પાણી, વિજય વિલસે સુખભર ૮ll સિદ્ધચક્ર આરાધતાં, ભવસાગર તરીયે; ભવાટવીથી ઉતરી, શિવવધૂને વરીએ. ||૧|| અરિહંત પદ આરાધતાં, તીકર પદ પાવે; જગ ઉપકાર કરે ઘણો, શિધ્ર શિવપુર જાવે. |રામાં સિદ્ધપદ ધ્યાતાં થકાં, અક્ષય અચલ પદ પાવે; કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થાવ. 3 આચારજ પદ દયાવતાં, યુગપ્રધાન પદ પાવે; જિનશાસન અજવાળીને, શિવપુર નગર સોહાવે. ||૪|| પાઠક પદ દયાવતાં, વાચક પદ પાવે; ભણે ભણાવે ભાવશું, સુરપુર શિવપુર જાવે. પણ સાધુપદ રાધતાં, સાધુપદ પાવે; તપજપ સંચમ આદર, શિવસુંદરીને કામે. ||. દર્શન નાણપદ ધ્યાવતાં, દર્શન નાણ અજુવાલે; ચારિત્ર તપ પદ દયાવતાં, શિવમંદિરમાં મહાલે. Holl કેશર કસ્તૂરી કેતકી, મચકુંદ માલતી માલે; સિદ્ધચક્ર સેવુ ત્રિકાલ, જિમ મયણા ને શ્રીપાલ. તા. નવ આંબિલ નવવાર,શિચલ સમકિત શું પાળો; શ્રીરૂપવિજય કવિરાજનો, માણેક કહે થઈ ઉજમાળો. ll ll ૧. સુરપુર-દેવલોક, ૨. શિવપુર-મોક્ષ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy