SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *************** ૬૯ શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરૢ એ, પ્રમોદસાગર સુખકાર; પર્વ પર્યુષણ પાળતાં, હોવે જય જયકાર. ||૧૩|| શ્રી સિદ્ધચક્રના ચૈત્યવંદનો : ૭ ૧ જો ધુરિ સિરિ અરિહંત મૂલ દ્દઢ પીઠપઢિઓ, સિદ્ધ સૂરિ ઉવજ્ઝાય સાહુ, ચિઠું પાસ ગરિઢિઓ. ||૧|| દંસણનાણ ચરિત્ર ત્તવહિ, પડીસાહા સુંદરૂં, તાક્બર સર વગ્ય લદ્ધિ, ગુરૂ પયદલ દુંબરૂ. ||રા દિસિવાલ જ′′ જલ્ખિણી, પમુહ સુર કુસુમેહિં અલંકિયો; સો.સિદ્ધચક્ક ગુરુ કલ્પતરુ, અમ્હ મણ વંછિત ફલ દિઓ. ॥૩॥ ૨ સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિર; ભવોટિ સંચિત પાપ નાશન, નમો નવપદ જયકર. ||૧|| અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરું; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકર. ॥૨॥ શ્રીપાળરાજા શરીર સાજા, સેવતા નવપદ વર્તે; જગમાંહી ગાજા કીર્તિભાજા, નમો નવપદ જયકર. II3II શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સવિ; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકરે. ॥૪॥ આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિક્કમણા પડિલેહણ, નમો નવપદ જયકરું. પા ત્રિકાળ ભાવે પુજીએ, ભવતારક તીર્થંકર; તિમ ગણણું દોય હજાર ગણીએ, નમો નવપદ જયકર, IIFII ************* For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy