SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદિયે, જિનશાસન જયકાર. ||૪|| મલ્લિ જન્મ અર-મલિ-પાસ, વ્રત ચરણ વિલાસી; બદષભ-અજિત-સુમતિ-નમી, મલ્લિ ઘનઘાતી વિનાશી. IIull પદ્મપ્રભ શિવલાસ પાસ, ભવભવના તોડી; એકાદશી દિન આપણી, અદ્ધિ સઘળી જોડી. llધા દશ ક્ષેત્રે સિહું કાળના, ત્રણસેં કલ્યાણ; વરસ અગ્યાર એકાદશી, આરાધો વરનાણ . lol અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણી વીંટણી, મશી કાગળ ને કાઠાં. ll૮. અગીયાર અવ્રત ઠંડવાએ, વહો પડિમા અગીચાર; ક્ષમાવિજય જિનશાસનને, સફળ કરો અવતાર. I ll ( શ્રી પુર્યુષણપર્વના ચૈત્યવંદનો - ૪ ) પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર ચિર રહે, એહી જ અર્થ ઉદાર. Hall અષાઢ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિરોરમેં પડિક્કમતાં ચોમાસ. પુરા શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન. lal જિન વર ચેત્ય જુહારીચે, ગુરુભક્તિ વિશાલ; પ્રાચે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. ll દર્પણથી નિજ રૂપનો, જુવે સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનભવ અર્પણે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. //પા For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy