SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ** hs+++++++++++++++++++++ શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન Acharya Shri Kailassagarsuri Gyanmandir મહા સુદિ આઠમ દિને, વિજયાસૂત જાચો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ||૧|| ચૈતર વદીની આઠમે, જનમ્યા ઋષભજિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. ॥૨॥ માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. ||૩|| એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિજિણંદ; આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર ઇંદ્ર ||૪|| જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમિ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. /પા શ્રાવણ વદીની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. 1111 ભાદરવા વદી આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ. IIII શ્રી એકાદશીનું ચૈત્યવંદન શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિઘ સ્થાપવા, મહસેન વન આયો. ||૧|| માધવ સિત એકાદશી, સોમિલ દ્વિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આદે મળ્યા, એકાદશ વિજ્ઞ. તારા એકાદશમેં ચઉ ગુણો, તેહનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. ||૩|| For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy