SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસનના શણગાર વીર, મુક્તિપુરી શણગારી; ગૌતમની પ્રીતિ પ્રભુ, અંત સમયે વિસારી ||૧|| દેશવ પ્રતિબોધવા, મોકલ્યો મુજને સ્વામ; વિશ્વાસી પ્રભુવીરજી, છેતર્યો મુજને આમ પરના હાં હાં વીર ! આ શું કર્યું. ભારતમાં અંધારું કુમતિ મિથ્યાત્વી વધી જશે, કોણ કરશે અજ્વાળું શall નાથ વિનાના સૈન્ય જેમ, ચા અમે નિરધાર; ઇમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુડાની ધાર III કોણ વીરને કોણ તું જાણી એહવો વિચાર; ક્ષપકશ્રેણિ આરોહતા, ગૌતમ પામ્યા કેવળ સાર પણ વીરપ્રભુ મોક્ષે ગયા, દિવાળીદિન જાણ; ઓરછવરંગ વધામણા, જશ નામે કલ્યાણ III સિદ્ધારાસત વંદીએ, ત્રિશલાદેવી માય; ક્ષત્રિયકુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાલ ||૧|| ઉજવલી છઠ અષાઢની, ઉત્તરાફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, રવિયા શ્રી જિનભાણ રચા લક્ષણ અહિઆ સહસ એ કંચન વરણી કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજિનેશ્વર રાય [૩] ચૈત્રસુદી તેરશ દિને, જમ્યા શ્રી જિનરાય; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ ૪પ. માગસર વદી દશમી દિને, લીચે પ્રભુ સંચમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર //પા. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy