SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવતાપહર્તા શાન્તિકર્તા, મુક્તિમાર્ગ છૂટકરમ્ | નિજદિવ્ય અનુભવ આત્મ સુખકર, નમો વીર જિનેશ્વરમ્ ll હેચ ડ્રોય પદાર્થ જગસબ, ઉપાદેય દિવાકરમ | વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમો વીર જિનેશ્વરમ્ llall પ્રકાશતા પ્રભુ ધ્યાન ધ્યાતા, ધ્યેય ગુણકર શોભિતં ! સર્વ વાંછિતપુર જિનવર, નમો વીર જિનેશ્વરમ્ II૪ll જિન રાજ સુખ ભગવાન દિલધર, ત્રિલોક્ય દીવાકર આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ્ | પી. પ્રહ ઉઠી નિત્ય પ્રણમીચે, શાસન નાયક વીર; અરિહંત અરિ જીતીએ, પામ્યા સાહસ ધીર |૧| છપ્પન દિશિકુમરી મળી ઓચ્છવ ચોસઠ ઇંદ; ચરણ અંગુઠે કંપાવીયો, લઘુવયે મેરૂગિરિદ III આમલ ક્રીડાએ જીતીયો, સુરને દોય વાર; મહાવીર નામ ઇન્દ્ર દીયો, વરત્યો જય જયકાર ||૩|| સંચમ લહી કેવળ વર્યા, ચઉમુખ ધર્મ પ્રકાશ; બહોંતેર વર્ષ આયુ પૂરી, કાર્તિક શુભ અમાસ ll સોળ પહોર દેઈ દેશના, કરે ભવિ ઉપકાર; શિવસુંદરી રંગે વરી, દીવાલી સુખકાર પIL પરભાતે કેવલ લહ્યું, શ્રી ગોચમ ગણધાર; હુઆ હરખ વધામણા, ઘરઘર મંગલકાર ||દા ભાવભલે પ્રણમુ સદા, તારક ગરીબ નિવાજ; હીરવર્તન શિષ્ય ખેમને, દેજો શિવપુર રાજ floll For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy