SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્યાતા જીવને ધાતે, એક બદામ કમાય, આરંભે અભિમાને ખરચે, મહુર મહુર પોમાર, વાણિયો ૦ ૦ પાપ કરતાં પાછું ન જુએ, સો સો સોગન ખાય, કરહો કાટે જુહુ બોલે, જિમ તિમ ભેળું થાય. વાણિયો ૦ ૮ વહાણવટુ કરતા તે વ્હાણીયા, હવે દુકાનો હોય, નાત-જાતનો સંબંધ નથી ઇહાં, રોષ મ કરજો કોઈ. વાણીયો - ૯ પાપ કર્યું તે સાથે રહેશે, સ્વજનો ખાશે આપ, વિશુદ્ધ વિમળ કહે વીરજીની વાણી, આવે કમાઈ સાથ વાણિયો ૦ ૧૦ ( ૨૦૦ સાડા ત્રણસો ગાથાનું ટાળ પહેલી શ્રી સીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે; “મારગ શુદ્ધ મયા કરી મુકને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનજી ! વિનતડી અવધારો....... ૧ ચાલે સૂગ વિરુદ્ધાચારે, ભાખે સૂકા વિરૂદ્ધ; એક કહે અમ મારગ રાખું, તે કિમ માનું શુદ્ધરે ? જિનાજી!૦ ૨ આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલાડે રે. જિનાજી!૦ ૩ વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઇએ, એહ ધરે મતિભેદ રે.' જિનાજી!૦ ૪ ઇમ ભાખી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરીએ, જોઈ યોગની વીસી રે. જિનાજી!૦ ૫ પંચમ આરે જિમ વિષ મારે, અવિધિ દોષ તિમ લાગે; ઇમ ઉપદેશ પદાદિક દેખી, વિધિરસિયો જન જાગે રે. જિનજી!૦ ૬ કોઈ કહે “જિમ બહુ જન ચાલે, તિમ ચલીએ શી ચર્ચા? મારગ મહાજનચાલેં ભાષ્યો, તેહમાં લહીએ અર્ચા રે. જિનજી!૦ ૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy