SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++++++ ૩૯ વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં ડૂબીયો; કુગુરૂ કુદેવે ભોળવ્યો, ગાઢો જલ ભરીયો. 113/0 પૂર્વ પુણ્ય પસાઉલે, વીતરાગ મેં આજ; દર્શન દીઠો તાહરો, તારણ તરણ જહાજ. [[૪]] સુરઘટને સુરવેલડી, આંગણે મુજ આઈ; કલ્પવૃક્ષ ફળીઓ વળી, નવનિધિ મેં પાઈ. ।।૫।। તુજ નામે સંકટ ટળે, નાસે વિષમ વિકાર; તુજ નામે સુખ સંપદા, તુજ નામે જયકાર, [[૬] આજ સફળ દિન માહરો એ, સફળ થઈ મુજ જાત્ર; પ્રથમ તીર્થંકર ભેટીયા, નિર્મળ કીધાં ગામ. llll સુરનર કિન્નર કિન્નરી, વિદ્યાધરની કોડ; મુક્તિ પહોંચ્યાં કેવળી, વંદુ બે કર જોડ. llll શત્રુંજય ગિરિ મંડણોએ, મરૂદેવા માત મલ્હાર; સિદ્ધિ વિજય સેવક કહે, તુમ તરીઆ મુજ તાર. IIલા ૧. ગાઢો જલ = અગાઘ જલ = ઊંડુ પાણી G નાભિ નરેશ્વર કુલકમળ, દિનકર સમ કહીએ, યુગલાધર્મ નિવારણો, જગસ્થિતિ શિવ લહીએ ||૧|| વંશ ઇક્ષ્વાકે રાજહંસ, મરૂદેવી નંદ; આનંદકંદ જિણંદ ચંદ, ટાળે ભવ કંદ ॥૨॥ ૠષભજિનેશ્વર પાચ નમી, આણી ભાવ અપાર; પ્રીતિવિજય કહે સાહિબા, આવાગમન નિવાર ||૩|| મુખનિરખી જિનરાજનું, ભાવું ભાવ ઉદાર; ધન્ય દિવસ વેળા ઘડી, નિરખ્યોતુમ દેદાર ||૧|| ++++++++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy