SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ભકલ્યા નત મૌલિ નિર્જરવર ભ્રાજિષ્ણુ મૌલિપ્રભા સંમિશ્રાડડરુણદીપ્તિશોભિ ચરણામભોજદ્વચઃ સર્વદા; સર્વજ્ઞઃ પુરુષોત્તમ સુચરિતો ધમર્દિનાં પ્રાણીનાં, ભૂચાદ્ ભૂરિવિભૂતચે મુનિપતિઃ શ્રીનાભિસૂનુર્જિનઃ ||૧|| સમ્બોધોપચિતા સદૈવ દધતા પ્રોટપ્રતાપશ્રિયો, ચેનાડજ્ઞાનતમો વિતાનમખિલ વિક્ષિપ્તમન્તઃ ક્ષણમ; શ્રી શત્રુંજયપૂર્વશલશિખરં ભાસ્વાનિવોદભાસયન ભવ્યાખ્ખો જહિતઃ સ એષ જયતુ શ્રીમારુદેવપ્રભુઃ ||રા યો વિજ્ઞાનમયો જગત્મયગુરુ, ચ સર્વલોકાઃ શ્રિતા, સિદ્ધિયૅન વૃતા સમસ્તજનતા, ચમે નતિ તન્વત; ચસ્માત્મોહમતિર્ગતા મતિભૃતાં, ચર્ચવ સેવ્ય વચો, ચમિન્ વિશ્વગુણાસ્તમેવ સુતરાં, વળે યુગાદીશ્વરમ્ III આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા માય. ||૧|| પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ. રા વૃષભ લંછન જિન વૃષધરુએ, ઉત્તમ ગુણ મણિખાણ; તસ પદ પદ્મ સેવન ચકી, લહીએ અવિચળ ઠાણ. II3II ધુરે સમરું શ્રી આદિદેવ, વિમલાચલ સોહીએ; સુરતિ મૂર્તિ અતિસફળ, ભવિયણના મન મોહીએ. It સુંદર રૂપ સોહામણો, જતાં તૃપ્તિ ન હોય; ગુણ અનંત જિનવરતણા, કહી શકે નવ કોય. રા. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy