SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શીયલવતની સઝાયો (રાગ- શ્રી જીનભાપીત વચન વિચારીએ) શ્રી જિનવાણી હો ભવિચણ ચિત્ત ધરો, ઠંડો વિષચ વિરૂપ ચતુરનર; નારી દેખી હો નચન ન જોડીએ, નવિ પડિયે ભુવકૂપ ચતુરનર નવિ૦ ૧ સજ્જન સ્નેહી હો શીયળથી સુખ લહે, આતમ નિર્મળ થાય, ચતુરનાર; વ્રત સકળમાં જેહ શિરોમણિ, જસ ગુણ સુરનર ગાય ચતુરનર નવિ૦ ૨ ચક્ષુ કુશીલે હો જેહ સુખ માણતા, વિણસાડે નિજ કાજ ચતુરનર; કાચને કટકે હો રત્નચિંતામણિ, હારે નિજકુલ લાજ ચતુરનર નવિ. ૩ રૂપને જોવે હો રાગ વધે સહી, વિષય વધે મન કાય ચતુરનર; મનને પાપે હો મચ્છતંદુલીયો, જુઓ મરી સાતમીએ જાય ચતુરનર નવિ ૪ ધિમ્ ધિમ્ સરસવ સુખને કારણે, દુઃખ લહે મેરૂ સમાન ચતુરનર; અણ ભોગવતાં હો ભવસાયર ફ્લે, કરતાં યુવતિનું ધ્યાન ચુતરનર; નવિ પ રાજા રૂપી હો નયન કુશીલથી, લક્ષ્મણા મનને રે પાપ ચતુરનર; કાયાને જગે હો સત્યકી પ્રમુખ બહુ પામ્યા ભવદવ તાપ ચતુરનર; નવિ૦ ૬ સંચમ પાળ્યું હો સહસ વરસ લગે, રાજમદષિ કંડરીક ચતુરનર; ઉત્તરાધ્યયને હો ભોગને ચાખતો, પામ્યો નરકની ભીક ચતુરનર નવિ૦૦ સામગ્રી જોગે હો જે નથી સાધતા, લહેશે ભવની રે વાટ ચતુરનર; ભાંગ્યો ઘટ એ મીલવો દોહિલો, કામનું મુખડું રે દાટ ચતુરનર નવિ૦૮ દીવો પકડી હો જે કુવે પડે, હરખે જે વિષ ખાય ચતુરનર અગ્નિ મૂકે હો નિજ આવાસમાં, તાસ કુણ વારવા જાય? ચુતરનર; નવિ૦ ૯ કાયા અશચિ હો મળ મૂત્રે ભરી, નરકની દીવી રે નાર ચતુરનર; એહવું જાણી હો શિયલને પાળજો, જિમ પામશો ભવ પાર ચુતરનર; નવિ૦૧૦ - For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy