SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપાપા નગરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ, રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ llal વિમલાચલ ગિરિ વંદિએ, આદિનાથ અરિહંત, રૈવતગિરિ રાજે સદા, બ્રહ્મચારી ભગવંત ||૧|| આબુ તીરથ અતિ ભલો, ભેટ્યો લહે ભવપાર, જિન ચોવીશે વંદિ, અષ્ટાપદ શ્રીકાર ||રા સમેતશીખર ગિરિ ઉપરે,સિધ્યા જિનવર વીશ, વાસુપૂજય ચંપાપુરી, આપે પદવી જગીશ III પાવાપુરી શ્રી વીરજી, ભવદુઃખ ભંજનહાર, ચૈત્ય નમું જિનરાજનાં, તીનહિ લોક મોઝાર ||૪| ચરમ નિણંદે ભાખિયા, શાશ્વતાશાશ્વત જેહ, કીર્તિચંદ્ર મોહે દીજિએ,શિવસુંદરી વર ગેહ પIL પરમાત્માના ચૈત્યવંદનો. શ્રી કષભદેવના ચેત્યવંદનો - ૮ કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો; સોવન હિંડોળે હિંચતો, માતાને મન ગમતો. [૧] સહુ દેવી બાલક થઈ, અષભજીને તેડે; વ્હાલા લાગો છો કહી, પ્રભુ હેડાશું ભીડે. શા જિનપતિ ચોવન પામીયા, ભાવે શું ભગવાન; ઇન્દ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ. |all For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy