SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રીરાયણ પગલાનું ચૈત્યવર્દન આદિ જિનેશ્વર રાચના, છે પગલા મનોહાર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર ||૧|| રાયણ રુખ તળે બિરાજી,દીએ જગને સંદેશ, ભવિચણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ પરા પગલે પડીને વિનવું, પૂરજો મારી આશ, જ્ઞાન તણી વિનતી સુણો, દેજો શિવપદ વાસ ૧૩. ૧. રુખ-વૃક્ષ (૧૦) શ્રી ઘેટી પગલાનું ચૈત્યવંદન | સર્વ તીર્થ શિરોમણિ, શત્રુંજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર ||૧|| પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત, તે પગલાને વંદીએ, આણી મન અતિ ખેત ||રા ચોવિહાર છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયણી, મનવાંછિત ફળ થાય [૩] ( શ્રી પંચતીર્થના ચૈત્યવંદનો -૨) સુખદાયી શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો, ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય, મુખ પૂનમ ચંદો III ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરુ કંદો, સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો /રા For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy