SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******** વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા; ન તને કોઈ શકે જાણી, અતિ તું ગુઢ અભિમાની. અરે૦ ૫ ૫૪૩ સદાચારી ને સંતોને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરે તું. અરે૦ ૬ અરે આ નાવ જિંદગીનું, ઘર્યું મેં હાથ એ તારે; ડુબાડે તું ઉગારે તું, શુભવીરની આવ વ્હારે તું. અરે૦ ૭ ૧૧૦ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયની સઝાય (રાગ-શ્રી જીનવરને પ્રગટ થયુ રે) સમવસરણ સિંહાસનેજી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યનમેંજી, દીયે ઉપદેશ સુજાણ, સમયમેં રે ગોયમ મ કર પ્રમાદ... વીર જિનેશ્વર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમયમેં ૧ જિમ તરૂ પંડુર' પાંદડુંજી, પડતા ન લાગેજી વાર; તિમ એ ચંચળ જીવડોજી, સ્થિર ન રહે સંસાર. સમય૦ ૨ ડાભ અણી જલ ઉસ†નોજી, ક્ષણ એક રહે જલબિંદુ; તિમ એ ચંચલ જીવડો જી, ન રહે ઇન્દ્ર નરેન્દ્ર. સમયમેં૦ ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરીજી રે, રાશી ચઢ્યો વ્યવહાર; લાખ ચોરાશી જીવાયોનિમાંજી, લાધ્યો નરભવ સાર. સમયમેં૦ ૪ શરીર જરાએ જયુજી, શિરપર પળીયા રે કેશ; ઇન્દ્રિય બળ હીણા પડ્યાજી, પગ પગ પેખે ક્લેશ. સમયમેં૦ ૫ ભવસાયર તરવા ભણીજી, ચારિત્ર પ્રવહણ પૂર; તપ જપ સંયમ આકરાજી, મોક્ષ નગર છે દૂર. સમયમેં૦ ૬ For Private And Personal Use Only ઇમ નિસુણી પ્રભુ દેશનાજી ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડ્યાજી, પામ્યા કેવલજ્ઞાન, સમય૦ ૭
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy