SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** જન્મ પ્રસંગની પીડા, જાણે જીવતા નારકીના કીડા; કાંઈ પત્તો ન પામે ભાઈ . નથી૦ ૪ સહી આધિ વ્યાધિને ઉપાધિ, તેં પાપની ગાંઠડી બાંધી; કેમ છૂટે કહો છોડાઈ. નથી૦ ૫ માત પિતા સુત ને દારા, સઘળા તુજથી છે ન્યારા; સહુ સ્વાર્થની છે સગાઈ નથી. ૬ સંસાર સ્વપ્ના જેવો છે, વળી ફોગટ પાણી વલોવો; ૫૩૫ ઠાલી શી કરે ઠકુરાઈ. નથી ૭ ઘરે મેરૂ જેવો અભિમાન પલમાંહે જઇશ સ્મશાન; ડુબી જશે સબ ચતુરાઈ. નથી ૮ સદ્ગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે; જો માને તો તારી ભલાઈ નથી ૯ લાગ્યા પાપ કરમના ગોદા, છે હાર જીતના સોદા; બધી અસ્થિર બાજી રચાઈ. નથી૦ ૧૦ મળ્યો માનવનો અવતાર, હવે લગરીક ભાર ઉતાર; સવા ક્રોડની કરી લે કમાઈ. નથી ૧૧ મન કે સર મંત્રી મનાવો, શુભ સમુતિ સોહાગણ લાવો; છે ધર્મરત્ન સુખદાઈ. નથી૦ ૧૨ ૧૦૦ વૈરાગ્યની સજઝાય ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીયો દિવસ ને રાત; માયાનો બાંધ્યો રે પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો ૧ For Private And Personal Use Only કુંભ કાર્યો રે કાયા કારમી, તેહના કરો રે જતન'; વિણસતા વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો૦ ૨ +++++++++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy