SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતો મયગલની પરે રે જીવડા, મન્મથ થયો રે અપાર; નરક નિગોદમાં જાચશો રે જીવડા, તેહવો જાણી સંસાર. ૪ ચૌવન વય વઇ જાશે રે જીવડા, ઘરડપણું નિવાર; ખૂણે ઘાલ્યો ખાટલો રે જીવડા, કોઈ ન પૂછે સાર. ૫ અંગ ગળે ને માથું ફરતું રે જીવડા , ર્જરી હુએ દેહ; સગાં અંગજા બમ ભણે રે જીવડા, ડોસો કરાવે વેઠ. ૬ મગધ દેશનો રાજીયો રે જીવડા, શ્રેણીક નામે નરેશ કાષ્ટ પિંજર કોણી કે દીયો રે જીવડા, જો જે પૂર્વના વેર રે. o આદીશ્વર અંગજ ઉપન્યા રે જીવડા, ભરત બાહુબલ ભાઈ, માંહોમાંહે ઝઝીયા રે જીવડા, એ સંસારની સગાઈ. ૮ પરમેશ્વર નિત પુજીએ રે જીવડા, નિત્ય જપીએ નવકાર; સુગુરુ શિખામણ મન ધરો રે જીવડા, જિમ પામો ભવપાર. ૯ અરિહંત નિશદિન ધ્યાઈએ રે જીવડા, પુગે મનના કોડ; પંડિત શિયલવિજય તણો રે જીવડા, શિષ્ય (સિદ્ધિ) કહે કરજોડ ૧૦ ૧ હાથી ૨ પહોંચ ૯િ૯ વૈરાગ્યની સઝાયો (રાગ-સુણો શાંતિ નિણંદ) નથી સાર જગતમાં ભાઈ, હવે કરી લે સુકૃત કમાઈ, જીવ! જોવું જરૂર તપાસી, બહુ ભટક્યો લાખ ચોરાશી; મલો માનવ તન સરસાઈ. નથી. ૧ તું માતા ઉદરે આવ્યો, નવ માસ કેદ પુરાચો; તિહાં ભોગવી બહુ દુખ દાઈ. નથી. ૨ તું ઊંઘે શીર લટકાયો, તું ઉંચો નીચો પછડાયો; આડો આવે તો જાય કપાઈ. નથી. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy