SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીવસુખની ઇચ્છા હોય તો, સંવરમાં કરજો પ્રયાણ; પરંપરાએ કર્મ રહિત થઈ, પામો પદ નિરવાણ. અમે. ૫ સંસાર તજી તમે સંચમે હાલો, ભાંગી જગ જંજાલ; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, રૂપ ભજે સમભાવ. અમે ૬ ૮િ૨ વરાગ્યની સઝાયો તન ધન જોબન કારમુંજી રે, કોના માત ને તાત; કોના મંદિર માળિયાંજી રે, જેસી સ્વપ્નની વાત. સોભાગી શ્રાવક! સાંભળો ધર્મ સજઝાય..........૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહિ કોઈ, ઘેબર જમાઈ ખાઈ ગયોજી, કુટાઈ ગયો કંદોઈ. સ. ૨ પાપ અઢાર સેવીને જી, લાવે પૈસો એ ક; પાપના ભાગી કો નહીંજી, ખાવાવાળા છે અનેક સૌ૦ ૩ જીવતા જસ લીધો નહીંજી, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી, પછી અંધારી રાત સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકોજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીને જી, વીર પ્રભુની કરે સેવ સી. ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી, પૂરા થયા નહિ કામ; કરવી દેવાની વેઠડીજી, શેખચિલ્લીના પરિણામ. સી. ૬ જો સમજો તો શાનમાંજી, સદ્ગુરુ આપે છે જ્ઞાન, જો સુખ ચાહો મોક્ષનાજી, ધર્મરન કરો ધ્યાન. સી. ૦ ૮૩ વૈરાગ્યની સઝાયો મારું મારું મ કર જીવ તું, જગમાં તાહરૂં નહિ કોચ રે; આપ સ્વારથે સહુ મિલ્યાં, હૃદય વિચારીને જેચ રે. મા૦ ૧ ૯િ -૯-૪૯- --58-{૯-૪-૯-૦૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy