SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $*$*$*$*$**$*$*$. • ૫૦૧ એ ચૂડો સદાકાળ છાજે રે, વીર. મારા માથે વીર ધણી ગાજે રે; વીર મને આપી જ્ઞાનની હેલી રે વીર. પહેલા થયા ચંદનબાળા ચેલી રે. ૩ એને ઓઘો મુહપત્તિ આલ્યા રે વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે; મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચેલી રે. ૪ તિહાં દેશના અમૃત ધારા રે, વીર ભવિ જીવનો કીધો ઉપકાર રે; વીર. ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે વીર. ચંદનબાળા ઉપાપયે આવ્યા રે. ૫ ચંદ્ર સૂર્ય સ્વસ્થાને જાય રે વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે; વીર. ગુરુણીજી બાર ઉઘાડો રે વીર. ગુરુણીએ કીધો તાડો રે. ૬ ગુરુણીને ખમાવવા લાગ્યા રે,વીર.કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે; એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરુણીજીનો હાથ ઊંચો લીધો રે. છ ગુરુણીજી ઝબકીને જાગ્યારે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે; વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુરુણીજી તમારે પસાય રે. ૮ ચંદનબાળા ચેલીને ખમાવ્યા રે,વીર. તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે; વીર. ગુરુણીને ચેલી મોક્ષ પાયા રે, વીર. તેમ પદ્મવિજય ગુણ ગાયા રે. ૯ ૬૬ શ્રી અંજનાસતીની સઝાય અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા છે મારા પતિ રે; અંતે રંગમહેલમાં મેલી રોતી, સાહેલી મોરી કર્મે મળ્યો વનવાસ, સાહેલી મોરી પુણ્ય યોગે તુમ પાસ. સાહેલી ૧ લશ્કર ચઢતા મેં શુકન જ દીધાં, તે તો નાથે મારે નવિ લીધા; ઢીંકા પાટુ પોતે મને દીધાં.સાહેલી૦ ૨ સખી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર; બાર વર્ષે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩ સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારા સસરાએ મેલી વનવાસે.સાહેલી૦ ૪ ***** For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy