SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir K ૪૯૬ - 2ષભજી આવી સમોસ, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણા, ઉઠી કરું રે ઉલ્લાસ. મરૂદેવી૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય; દૂરથી વાજા રે વાગીયાં, હૈડે હરખ ન માય. મરૂદેવ૫ હરખના આંસુ રે આવીયા, પડલ તે દૂરે પલાય; પર્ષદા દીઠી રે પગની, ઉપન્ય કેવળ જ્ઞાન. મરૂદેવી૬ ધન્ય માતા ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર; વિનયવિજય ઉવજઝાયનો, વત્ય છે જય જયકાર. મરૂદેવી છે. | ૬૦ શ્રી દ્રૌપદી (કડવા તુંબડા)ની સજઝાય સાધુજીને તુંબડું વહોરાવીયુંજી, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયોજી, વધાર્યો અનંત સંસાર રે. ૧ આહાર લેઈ મુનિ પાછા વળ્યાંજી, આવ્યા આવ્યા ગુરજીની પાસ રે, ભાત પાણી આલોવીચાજી, એ આહાર નહિ તુજ ચોગ રે. ૨ નિરવલ ઠામે જઇને પરઠવોજી, તમે છો દયાના જાણ રે; બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગુરુવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે, એક જ બિંદુ તિહાં પરઠવ્યોજી, દીડા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પડિવજયાં શરણાં ચાર રે. ૫ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજ્વાળ રે; કાળ કરી સર્વાર્થ સિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુભગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે, કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. છ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy