SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ ઉપકારી હો જગહિત વત્સલ દીઠે પરમ કલ્યાણ મુની વિરહ મ પડશો હો એહવા મુનિ તણો, જાવ લહું નિરવાણ મુળ ધન ૧૪ મુનિવર ધ્યાને હો જન ઉત્તમપદ વરે, રૂપ કળા ગુણ જ્ઞાન; મુની કીર્તિ કમલા હો વિમલા વિસ્તરે, જીવવિજય ધરે ધ્યાન મુ૦ ધન૦૧૫ ( ૫૮ શ્રી મરૂદેવીમાતાની સઝાયો તુજ સાથે નહીં બોલું રિખવજી, તેં મુજને વિસારી જી; અનંત જ્ઞાનની બહદ્ધિ તું પામ્યો, તો જનની ન સંભારી જી. તુજ ૧ મુજને મોહ હતો તુજ ઉપરે, બહષભ ત્રઢષભ કરી જપતી જી; અન્ન ઉદક મુજને નવિ ચતું તુજ મુખ જોવા તલપતી જી. તુજ ૨ તું બેઠો શિરછત્ર ધરાવે, સેવે સુરનર કોટી જી; તો જનનીને કેમ સંભારે,? જોઈ જોઈ તારી પ્રીતિજી. તુજ. ૩ તું નથી તેનો ને હું નથી કેની, ઇહાં નથી કોઇ કેનું જી; મમતા મોહ ધરે જે મનમાં, મૂર્ણપણે સવિ તેહનું છે. તુજ ૪ અનિત્ય ભાવે ચડ્યા મરૂદેવા, બેઠા ગજવર બંધે જી; અંતગડ કેવળી થઈ ગયા મુગતે, રિખવને મન આણંદ જી. તુજ૦ ૫ (૫૯ શ્રી મરૂદેવીમાતાની સઝાયો મરૂદેવી માતા રે એમ ભણે, બાષભાજી આવોને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ. મરૂદેવી. ૧ વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઇન્દ્રાદિક સાથે શોભતાં, સાધ્યા ષટુ ખંડ રાજ. મરૂદેવી. ૨ સાચું સગપણ માતા તણું, બીજો કારમો લોક; રડતાં પડતાં મેલો નહિ, હૃદય વિચારીને જોય. મરૂદેવી. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy