________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦ શ્રી ઝાંઝરી ચામુનિની સઝાય
(રાગ - ઢંઢણ બષિને કરુ વંદના રે લાલ) ઝાંઝરીયા મુનિવર જગ જયો, બ્રહ્મચારી ભગવાન મેરે લાલ; ગોચરી વહોરણ નીકળ્યા, પહોંચ્યા શેઠ મકાન મેરે લાલ. ૧ શેઠાણી સત્કારશી, લાવે મોદકના શાળ મેરે લાલ; રૂપ પુરંદર દેખીને, ઉપની મોહજંજાળ મેરે લાલ. ૨ લgવયમાં આ કષ્ટથી, કિમ સંતાપો દેહ મેરે લાલ; ચૌવન વય સફલો કરો, શોભાવો અમ ગેહ મેરે લાલ. ૩ અમ ભાગ્યે તમે સાંપડ્યા, નિર્ભય વિલસો ભોગ મેરે લાલ; મધુકર માલતી સંગ જ્ય, સફલ કરો સંજોગ મેરે લાલ. ૪ પણ મુનિ સન્મુખ નવિ જુવે, નારી કરે મનોહાર મેરે લાલ; સામ દામ ઉપચારથી, ન ચડ્યો મહાવ્રત ધાર મેરે લાલ. ૫ પ્રેમ વિલુદ્ધિ પશિબી રુઠી મહાવિકરાલ મેરે લાલ; મુનિ પગમાં ઝાંઝર ધરી, મુનિ ઉપર ઘરે આળ મેરે લાલ. ૬ રાજા નિરખે ગોખમાં, જાણે મુનિ નિર્દોષ મેરે લાલ; આવી પ્રણમે ભૂપતિ, મુનિવર પહોંટ્યા મોક્ષ મેરે લાલ; ૦ એવા મુનિવર વંદતા, જીવ પામે વિશ્રામ મેરે લાલ; મુજને હોર્જા ભવે ભવે, ધર્મરત્ન પરિણામ મેરે લાલ. ૮
-- -
-
-
-
-
-
૩૮ શ્રી મેઘકુમારની સઝાયો ધારણી મનાવે રે મેઘકુમારને રે, તું મુજ એકજ પુત્ર; તુજ વિણ જાચા રે સૂનાં મંદિર માળીયાં રે, રાખો રાખો ઘર તણાં સૂત્ર. ૧ તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાળ; મલપતી ચાલે રે જેમ વન હાથણી રે, નાચણ વચણ સુવિશાળ, ધારણીઓ ૨
For Private And Personal Use Only