SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિલ ૪૩૩ કે શિખવ્યું તો કહી દેખાડો અમને જો, ધર્મ કરતા પુણ્ય વડેરૂં તમને જો; સમતાને ઘેર આવી ફોડ્યા એમ વદે છે. ૧૪ વદે મુનીશ્વર શંકાને પરિહાર જો, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક પૂલથી ઉચ્ચરે જો. ૧૫ ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જો, આણા લઇને આવ્યા ગુરુની પાસે ; શ્રુતનાણી કહેવાણા ચૌદે પૂર્વી જો. ૧૬ પૂર્વી થઈને તાર્યા પ્રાણી ચોક જે, ઉવલ ધ્યાને તેહ ગયા દેવલોક જો; - રાષભ કહે નિત્ય કરીએ તેહને વંદના જો. ૧૦ ૯િ શ્રી સ્થૂલિભદ્ર-કોશ્યા સંવાદો વેશ જોઈને સ્વામી આપનો,લાગી મારા તનડામાં લ્હાયજી; અણધાર્યું સ્વામી આ શું કર્યું લાજે સુંદર કાચજી, કોણે રે ધૂતારે તમને ભોળવ્યા. ૧ આવી ખબર જ હોત તો, જાવા દેત નહીં નાચજી; છેતરી છેહ દીધો મને, પણ નહીં છોડું હું સાથજી. કોણે. ૨ બોધ સુણી સુગુરુતણો, લીધો સંજમ ભારજી માતા પિતા પરિવાર સહ, જુઠો આળ પંપાળજી, નથી રે ધૂતારે મને ભોળવ્યો. ૩ એવું જાણી કોશ્યા સુંદરી, ધર્યો સાધુનો વેષજી; આવ્યો ગુરુની આજ્ઞા લહી, દેવા તને ઉપદેશજી. નથી૪ કાલ સવારે ભેગા રહી, લીધાં સુખ અપારજી; તે બોધ દેવા મને આવીયા, જોગ ધરી આ વારજી; જેગ રે સ્વામી અહીં નહીં રહે. ૫ કપટ કરી મને છોડવા, આવ્યા તમે નિરધાર; પણ કદી નહીં છોડું હું નાથજી, નથી નારી ગમારજી. જોગo ૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy