SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ ઉધમ ગુર જેગ, શાસ્ત્ર અનેક ભાચો રી, ચૌવનવયે અગીયાર, રૂપવતી પરણ્યો ...૧૦ જિનપૂજા મુનિદાન, સુવ્રત પચ્ચકખાણ ધરે , અગિયાર કંચન કોડ, નાયક પુણ્ય ભરે ....૧૧ ધર્મ ઘોષ અણગાર,તિથિ અધિકાર કહે , સાંભળી સુવ્રત શેઠ, જાતિસ્મરણ લહે સે....૧૨ જિન પ્રત્યય મુનિ સાખ, ભક્ત તપ ઉચ્ચરે સે, એકાદશી દિન આઠ, પહોરો પોસો ઘરે ....૧૩ (ઢાળ ૩ જી (રાગ - સાંભળજો મુનિ સંચ.મરાગે) પત્ની સંગતે પોષહ લીધો, સુવ્રત શેઠ અન્યદાજી, અવસર જાણી તકર આવ્યા, ઘરમાં ઘન લૂટે તદાજી... ૧ શાસન ભક્ત દેવી શક્ત, શંભાયા તે બાપડાજી, કોલાહલ સુણી કોટવાલ આવ્યો, ભૂપ આગળ ધર્યા રાંકડાંજી... ૨ પોસહ પારી દેવજુહારી, દયાવંત લેઈ ભેંટણાંજી, રાયને પ્રણમી ચોર મૂકાવી, શેઠે કીધાં પારણાંજી... ૩ અન્ય દિવસ વૈશ્વાનર લાગો, સૌરીપુરમાં આકરોજી, શેઠજી પોસહ સમરસ બેઠા, લોક કહે હઠ કાં કરોજી. ૪ પુણ્ય હાટ વખારો શેઠની, ઉગરી સો પ્રસંસા કરેજી, હરખે શેઠજી તપ ઉજમણું, અમદા સાથે આદરે જી... ૫ પગને ઘરનો ભાર ચલાવી, સંવેગી શિર શેહરોજી, ચઉનાણી વિજયશેખર સૂરિ, પાસે તપવત આદરે જી.. ૬ એક ખટ માસીચાર ચોમાસી, દોસય છટ સો અઠ્ઠ કરેજી, બીજી તપ પણ બહુશ્રુત સુવત, ન એકાદશી વ્રત ધરે... o For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy