________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી, નરપતિ જાયે નિત્યજિનગેહ, નમન સ્તવન પૂજા કરે... ૧૧ નરપતિ પોષે પાત્ર સુપાત્ર, સામાયિક પૌષધ કરે, નરપતિ દેવવંદન આવશ્યક કાળ વેળાએ અનુસરે. ૧૨
ઢિાળ ૨) એકદિન પ્રણમી પાય, સુવત સાધુ તણાં છે, વિનચે વિનવે શેઠ, મુનિવર કરી કરૂણા કી... ૧ દાખો દિન મુજ એક, થોડો પુણ્યકીચો , વાઘે જિમ વડબીજ, શુભ અનુબંધી થયો લી. ૨ મુનિ ભાખે મહાભાગ્ય, પાવન પર્વ ઘણાં રે, એકાદશી સુવિશેષ, તેહમાં સુણ સુમના રી... ૩ સિત એકાદશી સેવ, માસ અગ્યાર લગે રી, અથવા વરસ અગ્યાર, ઉજવી તપસું વગે સે.. ૪ સાંભળી સદ્ગુરુ વેણ, આનંદ અતિ ઉલ્લભ્યો , તપ સેવી ઉજવિચ, આરણ સ્વર્ગ વસ્યો ટી... ૫ એકવીસ સાગર આચ, પાલી પુણ્ય વસે ત્રી, સાંભળ કેશવરાય ! આગળ જેહ થશે સી... ૬ સૌરપુરમાં શેઠ, સમુદ્રદત્ત વડો રી, પ્રીતિમતિ પ્રિયા તાસ, પુણ્ય જંગ જડ્યો... o તસ કુખે અવતાર, સૂચિત સુભ સ્વપે છે, જમ્યો પુત્ર પવિત્ર, ઉત્તમ ગ્રહ શકુને રી... ૮. નાલ નિક્ષેપ નિધાન, ભૂમિથી પ્રગચ્યો હવે સે, ગર્ભદોહદ અનભાવ, સુવ્રત નામ ઠવ્યો શી.. ૯
For Private And Personal Use Only