SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળો ગૌઉ સવિ દશ દિશે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા? બદષિરાજ ઉપર મૂર્ણ કોપીચા એ ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠોકીયા એ. ૩ ત્રિોટકો ઠોકીચા ખીલા દુઃખે પીલ્યા, કો ન લહે તેમ કરી ગયા; જિનરાજને મન શત્રુ-મિત્ર સરિખા મેરૂ પરે ધ્યાને રહ્યાં; ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબકે ઘણી, બેહુ ચરણ ઉપર ડાભ ઉગ્યા, છમ રહે ત્રિભુવન ધણી. ૪ ઢિાળ) એકદિન ધ્યાન પુરું કરી, પ્રભુ નાયરીચે પહોંચ્યા ગોચરી, તિહાં હૈધે શ્રવણે ખીલા જાણીયા એ; પારણું કરી કાઉસગ્ગ રહ્યા, તિહાં રેલ્વે સંચ ભેલા કીઆ, બાંધીચા વૃો દોર ખીલા તાણીચા એ. ૫ ત્રિોટક) તાણી કાઢ્યા દોચ ખીલા, વીર વેદના થઈ ઘણી, આજંદતા ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કરમ તણી; બાંધે રે જીવડો કર્મ હસતાં, રોવતાં છૂટે નહિ, ધન્ય ધન્ય જિનવર રહે સમચિત્ત, ઇમ કર્મ ગુટે સહી. ૬ ઢિાળ ૯ મી (રાગ - પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા રે.) જુઓ જુઓ કરમે શું કીધું રે, અન્ન વર્ષ અષભે ન લીધું રે; કર્મવશ મ કરો કોઈ ખેદ રે, મલ્લીનાથ પામ્યા સ્ત્રીવેદ રે. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy