SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોર ભયો સમકિત રવિ ઉગ્યો, મીટ ગઈ ‘શ્યણી અટારી રે; મિથ્યા તામસ દૂર થયું સવી, વિકસે પંકજ વારિ રે તું૨ દ્વાર તુમારે આન ખડાહે, સેવક જે નરનારી રે; દરસન દેજે દેવ દાસ કું, જાઉં તુમને બલિહારી રે તું. ૩ પર ઉપકારી જગહિતકારી, દાન અભય દાતારી રે; મહેર કરી મોહે પ્રભુ દીજે, ક્ષાયિક ગુણ ભંડારી રે તું. ૪ દીઠી અતિ મીઠી અમીરસ સમ, સુરત તુમ બહુ પ્યારી રે; અદ્ધિ કહે કવિ રૂપવિજયનો, ભવોભવ તુંહી આધારી રે તું. ૫ ૧ સવાર ૨ રાત્રી ૩ અંધારું જિનરાજ હમારે દિલ વસ્યા કિમ વસ્યા, કિમ વસ્યા કિમ વસ્યા ક્યું ધન મોર ચકોર કિશોરને, ચંદ્રકલા જેમ મન વસ્યા. જિ. ૧ વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહીએ કિશ્યા; રાગી હેપી કામી ક્રોધી, જે હોય તે તેહોની શી દશા. જિ. ૨ આધિ વ્યાધિ ભવની ભ્રમણા, અમથી તે સઘલા નશ્યા; જેણે તુમ સેવ લહીને છોડી, તેણે મધુમશ પર કર ઘસ્યા. જિ. ૩ મોહાદિક અરિચણ ગચા દૂરે, આપ ભચથી તે ખસ્યા; તાલી દેઇ સચણ સદાગમ, પ્રમુખ તે સવિ મન વસ્યા. જિ. ૪ પ્રભુ તુમ શાસન આગે અવરના, મત ભાસિત ફિક્કા જિસ્મા; આજ અમારે એહ શરીરે, હરખ રોમાંચિત ઉલ્લસ્યા. જિ. ૫ મિથ્યામત ઉગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડશ્યા; તે હવે જ્ઞાનવિમલ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લહ્યા. જિ. ૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy